SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવત્સરિક ક્ષમાપના ૧૩૩ આપણે જે ખારાક હાલ ખાઇએ છીએ, તેના કરતાં અર્ધા અથવા ત્રીજા ભાગના ખારાકની આપણને જરુર છે. મનુષ્ય ચાવી ચાવીને ધીમે ધીમે ખાય, તેા જે ખારાક ખાય, તેના મોટા ભાગનું લેાહી અની જાય, મળ તરીકે ઘણેા થાડા ભાગ નીકળે, એટલે ઓછા ખારાકથી તેને ચાલી શકે, અને તે એછા ખેારાકમાં પણ તેને જોઈતી પુષ્ટિ મળી જાય. મનુષ્ય ઘણીવાર પેટને પૂછીને નહિ પણ છા ઇન્દ્રિયને પૂછીને ખાય છે; તેથી તેની પચાવવાની શક્તિ હાય તેના કરતાં વધારે ખાવાને દોરાય છે, અને આથી અણું થાય છે. અજીણુ એ બધા રાગેાનું મૂળ ગણાય છે. આ અજીણુમાંથી બચવા માટેના સાથી ઉત્તમ ઉપાય એકાશન, ઉપવાસ આદિ સાધને છે. જ્યારે મનુષ્ય શરીરરૂપી ધટીમાં નવા ખારાક એ નાખે છે, અથવા ખીલકુલ નાખતા નથી, ત્યારે તે જઠરાગ્નિને જૂના કચરા પચાવવાને વખત મળે છે, અને આ રીતે શરીરને બગાડ નાશ પામે છે. ખરી વાત તા એ છે કે આપણી પચાવવાની શક્તિ હાય, તેના કરતાં પણ થોડું ઓછું ખાવું; પણ તે છતાં કાઈ ભૂલને લીધે અજીણું થઈ જાય તા એકાશન કે ઉપવાસ કરવાથી તે અજ્જુ નાશ પામે છે, આ રીતે શારીરિક નિરાગીતામાં તપશ્ચર્યાના ભાગ છે, તે ઉપરાંત જ્યારે મનુષ્ય એકવાર જમે છે કે ઉપવાસ કરે છે, ત્યારે તે સારી રીતે વિચાર કરી શકે છે, ધ્યાન કરી શકે છે. ઉપવાસના પાસે વસવું એવા થાય છે. માટે ઉપવાસીએ તે આત્માની પાસે વસવાને-આત્માના ગુણ્ણા વિચારવાના અને તેને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરવા જોઇએ. તપશ્ચર્યાના સબંધમાં એક બાબત એ યાદ રાખવા જેવી છે કે શરીર એ સયમનું પ્રમળ સાધન છે, એ ધર્મનું પ્રથમ સાધન છે, માટે ઉગ્ર તપશ્ચર્યા કરી તેને મારી નાખવાનું નથી, પણ તેની સાથે એવી રીતે વર્તવાનું છે કે તે આપણું સ્વામી થવાને બદલે આપણા કાબુમાં રહે અને આપણી ઈચ્છાનુસાર વર્તે. પર્યુષણમાં ત્રીજી બાબત મહાપુરુષાના જીવનની કથાનું શ્રવણુ અ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249639
Book TitleSamvatsarik Kshamapana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy