SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને લડાઈમાં પિતાની બધી જ શક્તિ ખચ રહ્યા છે. આપણું દેશી સૌથી મેટ સત્યને ઉપાસક પેદા થયો છે એમ તે વકીલો એ આગેવાન પૈસાદાર માને છે. છતાં તકરારનો ચુકાદે એમને મ એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારો થવાનો સંભ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્ર સ્વરૂપ આપણી સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીશ વર્ષ તીર્થોની હારજિતને ઈતિહાસ જે આપણે વાંચીએ અને અત્યા કયાં કયાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કે ચલાવે છે, કેમ પોષાય છે, અને એના મૂળ વાંધાઓ શા છે જે જાણીએ તો આપણને આપણું મૂર્ખતાના ભાન ઉપરાંત મૂર્ખતાનું પિષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનો * આપનાર રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાં કોઈ આ દષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે છે કે ઝનુની મુસલમાનોના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયે નુકસાન કરતાં, આ રાજ્યકાળ દરમ્યાન આપણે, આપણે હાથે તીર્થરક્ષા નિમિત્તે તીર્થનો અને તેના ઉદેશનો વધારે દવંસ કર્યો છે અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે આ વધારે એ નાશ કર્યો જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિ થાય છે તે એ છે કે અત્યારે જ આપણું તીર્થો વધારે જોખમમાં છે આ તે બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા મારફ આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસસ નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તે જ્ઞાનોની જરુર અનિવાર્ય છે. કોઈ પણ જમાનામાં જૈન તી નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યા તે બીજે કોઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈ કેટલાંક તીર્થસ્થાનેમાં વિદ્યાલય સારી રીતે નભી શકે. કેટલી આબુ જેવાં પ્રકૃતિ રમણીય જૈન તીર્થ છે કે જ્યાં અંગ્રેજો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249638
Book TitleSadhu Sanstha ane Tirth Sanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size956 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy