________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 185 જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્કાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યામિક પતન થાય તે અસમ્યગજ્ઞાન, એ દષ્ટિ મૂખ્ય છે. એ પણ સંભવ છે કે-સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કઈ વાર કેઈ વિષયમાં શંકા, બ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાગ્રહરહિત હેવાથી પિતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદશી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે ને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનને ઉપગ મૂખ્યતયા વાસનાનાં પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી કરી સભ્યપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષપશમ ઉપર નહિ, પરંતુ દર્શનમેહના નિરાસ ઉપર છે. વ્યવહાર અને આત્મિક જીદગી જેઓ પિતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તેઓ આત્મિક જીંદગી ખોવે છે અને જેઓ વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં અંદગીનું સ્થાન પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org