________________
૨૦૬] .
શ્રી જી. એ. જેન ચન્થમાલા કરવું–ખેડું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતે હોય તે પિતાથી વિરુદ્ધ મતવાળાને શ્રેષબુદ્ધિથી ગેરવ્યાજબી ગુન્હેગાર ઠરાવ નહિ, કઈ માણસે આપણું બગાડયું હોય તે દ્વેષથી તેના ઉપર બેટે આરોપ મૂકવે નહિ અથવા નુકશાન કરવું નહિ, કેઈને ખોટું કલંક દેવું નહિ, ધર્મ અને ગુરુને બહાને પૈસા લેવા માટે ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નેકરની સ્ત્રી સાથે અયોગ્ય કર્મમાં વર્તવું નહિ, ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પિતાના કાર્યમાં વાપરવા નહિ, ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ બેટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે–આપણે ધર્મને વાતે જ જુઠું બેલીએ છીએ-આપણા કામ માટે જુઠું બોલતા નથી, તેથી તેમાં દેષ નથી એમ સમજી ઊંધુંચતું કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પોતાના ખાનગી કાર્યમાં વાપરવા નહિ, કેઈ માણસ નાત જમાડતે હેય તેની સાથે કાંઈ બિગાડ હોય તેથી તેને વરે બગાડવા કાંઈ લડાઈ ઊભી કરવી, પકવાન્ન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કરે, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઈ સલાહ પૂછે તે જાણ્યા છતાં બેટી સલાહ આપવી નહિ, પિતાના ધણીને હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW