________________
૨૦૨].
શ્રી જી. . જૈન ગ્રન્થમાલા ગૃહ પાસે નીતિનું દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી મેક્લીને તેને બેલાવી મંગાવ્યા. તે ગૃહસ્થ ગાડીમાં ન બેઠે, પણ પગે ચાલતે રાજા પાસે હાજર થયા. હાથ જોડીને તેણે રાજાને પ્રાર્થના કરી કે-“શે હુકમ છે?” રાજાએ કહ્યું કે પાંચ સેનામહોર જોઈએ છે.” તે ગૃહસ્થ કહ્યું કે- મારી પાસે નીતિનું દ્રવ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે-મહેલ વિષયનું સ્થાન બનશે, માટી મટી વેશ્યાઓના નાચ–મુજરા થશે, મદિરા-માંસની મહેફીલે ઉડશે અને બીનગુન્હેગારને પણ પીડવાનું કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારું દ્રવ્ય ન વપરાય. મને માફ કરશે !” પિતાની સામે પિતાને પ્રજાજન આવી રીતે બોલવાની હિંમત કરે તેથી રાજા સહેજ આશ્ચર્ય પામ્ય અને આંખ લાલ કરીને બોલી ઊઠ્યો કે-“તું સેનામહોર આપે છે કે નહિ ? જોશીમહારાજ બેલી ઊઠયા કે–રાજાજી હવે તે આ પૈસો પણ અન્યાઅને થઈ ગયે, કારણ કે તમે અનીતિથી લેવા માંગે છે. હવે ખાતમુહૂર્ત વીતી ગયું છે માટે તે વાતને જવા દે.”
રાજાને મનમાં એમ થયું કે-જેશીમહારાજ નીતિઅનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે બેટી, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. એ પ્રમાણે, વિચાર કરીને તેમણે પોતાની એક મહાર અને પિલા ગૃહસ્થની એક મહાર-એમ બન્ને મહારે દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકું તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org