SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] શ્રી જી. અ. જેન ગ્રન્થમાળા કરવી ?” (અર્થાત્ જ્યાં સુધી સકલ્પવિકલ્પની સ્થિતિ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન જ થાય.) આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ બતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જરા વિસ્તારથી કહેવામાં આવે છે. આકૃતિ ઉપર એકાગ્રતા-કેાઈ પણ પૂજ્યપુરુષ ઉપર ભક્તિવાળા માણસા સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારા કે-તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહી પાસે આવેલા વૈભારગિર પહાડની ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઇ ઊભેલા છે. આ સ્થલે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહેાના ધેાષ અને તેમની આજુબાજુના હરીઆળીવાળા શાંત અને રમણીય પ્રદેશ,-આ સ તમારા માસિક વિચારોથી ા. આ પના મનને શરૂઆતમાં ખૂશી રાખનાર છે. પછી શ્રી મહાવીર પ્રભુની પગથી તે મસ્તક સુધી સ` આકૃતિ ચિતરા. જેમ ચિતારા ચિતરતા હાય તેમ હળવે હળવે તે આકૃતિનું ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખે અને અનુભવે. આ આકૃતિ સ્પષ્ટપણે તમે દેખતા હૈ। તેટલી પ્રબળ ૫નાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખા. મુહૂત્તપર્યંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે. આ પૂજ્ય ભગવાનના શરીરને તમે નહીં દેખેલું હાવાથી તમે કલ્પી ન શકતા હા, તેા તેમની પ્રતિમા-મૂતિ ઉપર એકાગ્રતા કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249596
Book TitleManna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size872 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy