________________
૧૭૦ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સ્કૂલ સાવદ્ય વેગને ત્યાગ કરે છે, કેઈ બે ત્રત સંબંધી ચાવતું કેઈ સર્વત્રતવિષયક અનુમતિ વજીને સાવ ગને ત્યાગ કરે છે.
અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧–પ્રતિસેવાનુમતિ, ૨-પ્રતિશ્રવણનુમતિ, અને ૩-સંવાસાનુમતિ. તેમાં જે કઈ પિતે કરેલા કે બીજાએ કરેલા પાપકાર્યની પ્રશંસા કરે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે “wતાનાનુમતિ દોષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાર્યને સાંભળે-તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે pfકવાનુમતિ' દેષ લાગે છે અને હિંસાદિ સાવધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકાર્યને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને “કંથારાનુમતિ' દેષ લાગે છે. તેમાં જે “સંવાસાનુમતિ” સિવાય સર્વ પાપવ્યાપરને ત્યાગ કરે છે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિને પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ-સર્વથા પાપવ્યાપારથી વિરમેલે સાધુ કહેવાય છે. કહ્યું છે કે-“સમ્યગદર્શન સહિત પિતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતે એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારને ત્યાગી દેશવરતિ કહેવાય છે. તે દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ઉપયોગ કરતે અને અપરિમિત અનંત વસ્તુને ત્યાગ કરતે પરલકને વિષે અપરિમિત અનંત સુખ પામે છે.” આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્યગદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org