SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે. મિથ્યાષ્ટિ તથા અલવી જીવાને પણ યમ-નિયમ હાય છે, તા પછી સમ્યગષ્ટિને તે ડાય તેમાં શું કહેવું? કાઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ ાય. ) તથા અવિરતિનિમિત્તક કર્માં'ધને અને રાગદ્વેષજન્ય દુઃખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. પેાતાના પાપકને નિંદતા એવા જેણે જીવ-અજીવનું, જડ-ચેતનનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેહને ચલિત કર્યાં છે, એવા આ અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા ડાય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેના સંભવ છે. તે‘ઉપશમસમ્યક્ત્વ ' અથવા વિશુદ્ધદર્શીનમાહની–સમ્યક્ત્વમાહની ઉદ્દયમાં છતાં જેના સંભવ છે તે ક્ષાાયમિક સમ્યક્ત્વ ’ અથવા ઇનમેાહનીયના સવ થા ક્ષય થવાથી ઉત્પન્ન થતું ‘ ક્ષાયિક સમ્યક્ત્વ ’–આ ત્રણ સમ્યક્ત્વમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની દુર્તંભતા વિષે પૂ. ૬. શ્રી ચÀાવિજયજીકૃત જ્ઞાનસાર 'ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે— ' - 4 • વૈદાસ્માવિવજોગ્ય, સર્વજ્ઞા મુજમો મવે । भवकोटाsपितद्भेदविवेकस्त्वतिदुर्लभः || ” †† સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તના અવિવેક અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન-આત્માની એકતાના નિશ્ચય કોટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249591
Book TitleChaturtha Avirti Samyagdrushti ane Pancham Deshvirti Gunsthan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size574 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy