________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૬૯
ચતુર્થ અવિરતિ-સમ્યગ્દષ્ટ અને પંચમ દેશવિરતિ ગુણસ્થાન
[ અવિરતસમ્યષ્ટિ અને દેશિવતિ ગુણસ્થાનમાં કેવા ઉચ્ચ ગુણાને સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાના આ લેખને હેતુ છે. તે ગુણા હોય તેા જ ચેાથુ અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે. જે પૂ ́પૂર્વના ગુણસ્થાનમાં ગુણા હાય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનમાં હોય જ એમ દરેક સ્થાને સમજી લેવું. ]
6
ચેાથું અવિરતિસમ્યગ્દષ્ટ ગુણુસ્થાન-સંપૂર્ણપણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હાય તે વિરત કે વિરતિ કહેવાય છે અને જે પાપવ્યાપારથી ખીલ્કુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપવ્યાપારથી સથા નહિ વિરમેલા સમ્યગદષ્ટિ આત્મા અવિરતિ સભ્યષ્ટિ ’કહેવાય છે. આ સભ્યષ્ટિ આત્મા અવિરતિ નિમિત્તે થતાં દુરંત નરકાદિ દુઃખ જેનું ફળ છે, એવા કમબંધને જાણતાં છતાં અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણી સમાન વિરતિ છે એમ પણ જાણતાં છતાં, વિરતિના સ્વીકાર કરી શકતા નથી તેમ પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કેઅપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી ક્રમાએલા હાય છે. તે કષાયે અલ્પ પણ પચ્ચખ્ખાણને શકે છે ( છતાં અહીં ચમ-નિયમના સ્વીકારના ખાધ નથી, કારણ કેઅવિરતિસમ્યગદૃષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં તેમજ ચેાગષ્ટિસમુચ્ચયમાં તેના સ્વીકાર માનેલા
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org