SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જી ૧૯૨ ] ગયા. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યું. તે ઠેકાણે સા આવીને રહ્યો. રાત્રિએ સાથે પતિએ કહ્યું કે-હૈ મનુષ્યા ! પ્રાતઃકાળે અહીંથી વહેલા ચાલવું છે, માટે વેલાસર ભેાજનસામગ્રી તૈયાર કરી લ્યેા. તે સાંભળી સૌ રસેાઈ કરવા લાગ્યા. તે વખતે અંધકાર હાવાથી એક માણસે મારા મસ્તક પાસે પત્થર મૂકીને ચુલા કર્યાં અને અગ્નિ સળગાવ્યેા. તે અગ્નિની ગરમી લાગવાથી મેં મારૂં મસ્તક લઈ લીધું, તેથી મારે કાયષ્ટિ પણ નથી; માટે હું ભિક્ષાને ચેાગ્ય મુનિ નથી. આ પ્રમાણે તે મુનિના સત્ય ભાષણથી શ્રેષ્ઠિ અહુ હુ' પામ્યા અને મુનિને પ્રતિલાભ્યા. આ રીતે બીજા સાધુએ પણ જેવું પાતામાં હોય તેવું સત્ય જણાવવું જોઇએ. અ. જૈન ગ્રન્થમાળા જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પર`તુ જે ગુપ્તિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હાય પણ ખરા અને ન પણ હૈાય: કેમકે-કુશળ વાણી વદનાર એ વાતથી યુક્ત હાઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે. ભાષાસમિતિના વચનગુપ્તિને વિષે, એષણાસમિતિના મનાગુપ્તિને વિષે અને બાકીની સમિતિના કાયસિને વિષે સમાવેશ કરી શકાય. એટલે કે ગુપ્તિને વિષે સમિતિના અતર્ભાવ છે, એમ ઉપદેશપ્રાસાદના કથનથી જાણી શકાય છે. આ આઠેય પ્રવચનની માતા કહેવાય છે. ચારિત્ર એ મુનિઓનું ગાત્ર (શરીર) છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વળી એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવેાથી નિવારણ અને પાષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249590
Book TitleCharitracharna Ath Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy