SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પામાયિક લેખસંગ્રહ [ 19 જ છે અને તે જ વ્યવહારથી ધર્મ કહેવાય છે. કાર્ય અને કારણ બન્નેય પ્રમાણ છે. અન્યત્ર મહષિઓએ ઉપદેશ્ય છે કે - " केवलं व्यवहारोऽन्तं, नैति नद्योघगामिवत् / सदोत्सर्गोऽप्यगच्छेदाद्, ऋजुगामीव नो मतः // 1 // " " यथैवाऽछिन्दता वृक्ष, गृह्यते तस्य तत् फलम् / व्यवहारगनुलकन्य, धातव्यो निश्चयस्तथा // 2 // " निश्चयस्तत्वसारोऽपि, व्यवहारेण निर्वहेत् / सकलस्याऽपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् // 3 // " અર્થ “કેવળ એક વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મોક્ષના અંતને પમાડતું નથી, તેમ એકલે ઉત્સર્ગ-નિશ્ચય પણ સરલ–સીધી રીતે સંતપણાને પમાડે છે એમ માન્ય નથી. તાત્પર્ય એ કે-વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે હોય તે જ મોક્ષના અંતને પમાડે છે. 1. જેમ વૃક્ષને નહિ છેદતાં-કાપતાં એવા પુરુષવડે વૃક્ષનું ફળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંઘન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવો જોઈએ-અવલંબન લેવું જોઈએ. 2. નિશ્ચયનય એ તત્વના સારરૂપ હોવા છતાં વ્યવહારવડે તેને નિર્વાહ થાય છે. જેમ સઘળા માલિકની રક્ષા કરેથી થાય છે, તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. 3." S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249590
Book TitleCharitracharna Ath Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy