________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા.
( ૧૯ ) રૂપ ) શરીરપર્યાયને મુખ્યત્વે સ્થાપી સમજાવવામાં આવે તે એ અનિત્યવાદના ઉપદેશને પણ જૈનદર્શનનુ... એક અંગ કેમ ન લેખાય ?
સત્ય મહાન છે, વ્યાપક છે, મન-બુદ્ધિની પેલી પાર ગયા વિના તેની ઝાંખી થતી નથી અને જે ઝાંખીમાં આવે છે તે શબ્દવડે સપૂર્ણ પણે વ્યક્ત કરી શકાતું નથી. છતાં સઘળા દના પેાતાને સર્વગ્રાહી અને બાકીનાને અંરાગ્રાહી કહેવાની હિમ્મત કરે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ એવા અંશગ્રાહી પ્રત્યે પણ કેવી ઉદાર દૃષ્ટિથી નીહાળે છે તે તમે જોરોા તે મને ખાત્રી છે કે એ ઉદાર પુરૂષ માટે તમને અભિમાન સ્ફુર્યાં વિના નહીં રહે.
કોઇકન હાથી જોતાં તેની હડપચી સુંદર લાગે અને તેથી તે તેને કુંજર કહે, એ મ્હાઢથી પાણી પીતા જોઇ દ્વિપ કહે, તેના મ્હાર આવેલા દાંતાને જોઈ કોઈ તેને દતી કહે, કાઇ મદ ઝરતું જોઇ તેને મતંગજ કહે, કોને ઉંચા પહાડ જેવા લાગવાથી નાગ કહે, સ્વર્ડ ઘણા કામ કરતા જોઇ કોઇ હસ્તી કહે તા તેથી શું એ બધાને આપણે અધ કહી શકીએ ? સૂંઢ જોનાર અથવા દાંત જોનાર આખા હસ્તીને તે। જુએ છે જ, પણ તે આખા સત્યને વ્યક્ત કરવા એક અ’શના આશ્રય લે તેથી શુ થયુ એવી જ રીતે સત્યને સાક્ષાત્કાર કરનાર દવા કેએક અંશ વર્ણવે તે તેથી આપણે તેને અધની ફાટીમાં મુકવાનું સાહસ ન કરી શકીએ.ર એવા ભાવનુ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને યાગબિંદુ વગેરે ગ્રંથામાં નિરૂપણ કર્યુ છે. ( જુએ ચાર સ‘જીવીની ન્યાય. ) શ્રી આનંદઘનજી મહારાજે પણ મેઘ સમા ગંભીર સૂરમાં ગાયું છે કે:—
?
“ રામ કહેા રહેમાન કહા, કાઇ કહાન કહેા મહાદેવવી; પારસનાથ કહે. કાઇ બ્રહ્મા, સફળ બ્રહ્મ સ્વરૂપ રી.
""
અર્થાત્—રામ, રહેમાન, કાન, મહાદેવ, પાર્શ્વનાથ, બ્રહ્મા એ સર્વ શુદ્ધાત્માનાં જ નામે છે. કારણકે જે સમયે પોતે નિજરૂપમાં રહે છે ત્યારે આત્મા રામરૂપ બને છે, જ્યારે સપર કરૂણા ( રહેમ ) કરે છે ત્યારે તેજ આત્મા રહેમાન બને છે અને જ્યારે કનું નિકંદન કરે છે ત્યારે તે કાન કે કૃષ્ણ ચ ં જાય છે. આવુ... સ`ષ્ટિએ, સ અશા અને સ` ખડાનું સમન્વય જેનેાનુ
૨. વાદવિવાદ ન થાય તેટલા માટે કદાચ સર્વ અંશને જણાવનાર શબ્દ બનાવીએ તે તે કેવો લાંખા અને બેહુદો થઈ પડે તેનું એક ઉદાહરણ આપુ છું. ચતુષ્પવવિદ્યુતપ્રવેત્રįતિવિજિવાતનીતાસનમ ( ખુરશી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org