SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાઓ ૧૦૧ કુમારપાલને નીચે પ્રમાણે બીરૂદ મળ્યાં હતાં “મહારાજાધિરાજ, ચક્રવત, પરમાન, પરદારસહદર, વિચારયતુર્મુખ ૧(બ્રહ્મા) શરણાગત, વેજ પંજર, રાજર્ષિ, છવદાતા, મેઘવાહન, ગુજરાતને વિક્રમ, બીજે ધર્મરાજા, સત્કૃત્યને વિધાતા અને પ્રજા ગુરુ.” તેનો જન્મ ૧૧૪૯ માં લગભગ છે. તે ૫૦ વર્ષની ઉમ્મરે ૧૧ ના માગશર વદ ૪ ને દિવસે ગાદીએ બેઠો અને ૧૨૩૦ સુધી જવી રાજગાદી ભેગવી. તેણે કુલ ૩૦ વર્ષ અને ૮ માસ રાજ ભગવ્યું અને ૮૦ વર્ષનું દીર્ધાયુ ભોગવી પ્રથમ અવસ્થામાં દુઃખ ભોગવી છેલ્લી અવસ્થા શાંતિમાં ગાળી એક પ્રજાપાલક રાજા તરીકે નામના મેળવી ગુજરાતને કલહને અભાવ હોઈ તે કોઈનાથી ક્ષોભ ન પામે. ટુંકામાં સાક્ષાત દેવ સમાન મેક્ષગામી પુરુષ જ સંઘપતિના ઐશ્વર્યાનો અધિકારી થાય. સંધજાત્રાના ફળની ઈચ્છા રાખનાર સંધપતિ મિથ્યાત્વને સંગ છેડે એને તેવા વચન પર આદર ન કરે. યાત્રાળુઓને પિતાના બાંધો કરતાં પણ વધુ લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિપટહ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સધમિકેને અન્નવસ્ત્રાદિનાં દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે.” એ પ્રકારે ગુરુનો ઉપદેશ સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તીર્થયાત્રા કરવાના અને રથને અંકુર ફૂટયો, તેથી તેણે શુભ મુહૂર્ત જેવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડિત પટ્ટ ગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સર્વ મંદિરમાં અઠ્ઠાઈ મહત્સવ મંડા, બધીવાનેને છોડાવ્યા અને બહુ ધામધુમ કરી. પછી વરઘોડામાં સર્વથી આગળ રાજાનું દેરાસર પછી ૭૨ સામંતોનાં દેવાલય પછી ૨૪ વાભેટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસે શેઠીયાનાં દેરાસર એ રીતે મોટી હારની હાર મેઘાડંબર અને છત્રચામરાદિથી શોભિત નીકળી. . સંધનાં મુખ્ય માણસોની નેંધ આ પ્રમાણે છે. પહેલાં તેણે માટે ઉત્સવ કરી સંધયાત્રાને ડંકો વગડાવ્યો અને પિતે મુખ્ય સેનાધિપતિ થયો. તે સંઘમાં જવા સારૂ કુમારપાલના સામતો, વામ્ભટાદિ મંત્રીએ રાજયમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ષડભાષાચક્રવર્તી શ્રી દેવપાલ, કવિઓ અને દાનાએામાં અગ્રણે એવો સિદ્ધપાળ, પાલનપુરને પલાદ રણો, નવ્વાણું લાખની મુડીવાળો-પુંછવાળે છાડાશેઠ, રાજાને ભાણેજ પ્રતાપમહલ, અઢારસો શાહુકારે, હેમચંદ્રાચાર્યાદિ મુનિઓ અને બીજા પણ છએ દર્શનના વેત્તાઓ તથા ગામ નગર અને સ્થાનના કોડ લોકે તૈયાર થયા. અગીયાર સો હાથી અગીયાર લાખ ઘેડા અને અઢાર લાખ પાયદળને સાથે લેવાને હુકમ થયો અને અનેક યાચક કેનાં ટોળાં પણ એકઠાં થયાં. બીજું વર્ણન લંબાણના ભયથી નથી આપતે. ૧ આ બીરૂદ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃત ભણી પ્રખર પંડિત થવાથી અને સારા કાવ્યકાર અને ટીકાકાર થવાથી પંડિતાએ તેને આપ્યું હતું. કુમારપાળની કૃતિઓ પણ કેટલીએક મળી આવે છે કે જે સાર અર્થ અને ચમત્કારથી ભરપુર છે. સમયે ઓળખાણ કરાવીશ. પિ. ૬. ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249576
Book TitleJain Rajao
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages29
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy