SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦ ] જૈન દર્શન મીમાંસા યાદશક્તિના નમૂને છે; ત્યારપછી તેમણે સ. ૧૯૮૮ માં દીક્ષા લીધી. સ. ૧૭૮ માં ઉપાધ્યાય પદવી એમને મળી, સં. ૧૭૪૩ માં ડભાઇ ( દર્ભાવતી ) નગરીમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્યું પામ્યા. “ તવા કારિકા ''માં શ્રીમદ્ર ઉમાસ્વાતિ વાચકે પ્રભુ શ્રી વધમાનસ્વામી સબંધમાં કહ્યું છે કે, ' માવિતમાળો મચેયનેજેવુ”. અર્થાત્ જન્મ જન્માંતરના સંસ્કારા પછી તીર્થંકરપણું મળેલુ છે; તેમજ ભગવદ્ગીતા ” માં પણ કહેવામાં આવ્યું છે કે, જીવીનાં શ્રીમતાં શેઢે ચોળમટોડથ નાચતે '' અર્થાત્ પૂર્વ જન્મમાંથી યોગભ્રષ્ટ થયેલા આત્મા જન્મ પવિત્ર કુટુંબમાં થાય છે અને એ જન્મમાં યાગમાગ ની શરૂઆત કરે છે; તેમ ઉપાધ્યાયજી શ્રી યોવિજયજી માટે પણ કહી શકાય. '' ,, એકવીશ દિવસ પર્યંત હૈં'ના બીજથી સરસ્વતી દેવીનુ એમણે આરાધન કર્યું હતું. એકવીસમા દિવસની રાત્રિએ સરસ્વતી દેવી સાક્ષાત્ હાજર થયાં અને તેમને વરદાન માગવા કહ્યું. શ્રી યશવિજયજીએ જૈન શાસનના ઉદ્ધારાથે શાસ્ત્રો રચવામાં સહાય માગી. સરસ્વતી દેવીએ કહ્યું: “ તે પ્રમાણે થા ! એમ કહી દેવી અંતર્ધાન થયાં. ઃઃ ,, એમને ઉપાધ્યાય પદવી શ્રી વિજયપ્રભસૂરિજીએ આપી હતી. તે વખતે યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા તેમણે શ્રી સત્યવિજયજી પન્યાસની સાથે મળી ક્રિયાહાર કર્યા હતા. જેમ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથૈને છેડે “વહુ” શબ્દ રાખેલેા હતેા, તેમ શ્રીમદ્ ઉપાધ્યાયએ સ્વરચિત ગ્રંથની શરૂઆતમાં “ દ્ર ’” શબ્દ સાંકેતરૂપે રાખેલા છે. ઉપાધ્યાયના શ્રી આન ધનજી સાથે સમાગમ થયા હતા. આબુની યાત્રા કરી તેટલામાં શ્રી આન ઘનજીની શેાધ કરતાં તેએ મળી ગયા આન ધનજી કે જેઓ અધ્યાત્મયોગી હાઈ, પાછળથી એકાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249568
Book TitleMahan Jyotirdhar Upadhyay Yashovijayji
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherZ_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size663 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy