________________
[ ૫૪ ]
*
જૈનદર્શનના સિદ્ધાંતામાં અન્ય દર્શનાનુ
અવતરણ
જૈન દઈન સીમાંસા
મૌદ્રદર્શન:-જૈનદર્શનસ્થિત દ્રવ્યાનુયાગનું સંક્ષિપ્ત સ્વરૂપ પૂર્ણ થયું. પૂર્વે જણાવેલા નિયમાનુસાર અન્ય દનાનાં સિદ્ધાંતાનુ અવલોકન કરી તેમનું જૈન દનમાં કેટલે અંશે અવતરણ છે તે હવે તપાસવાની આવશ્યકતા છે. જે જે સરખામણી હવે પછી કરવામાં આવશે તે તે દાના બાહ્ય આચાર અથવા વેષને અંગે નથી, પરંતુ તેમના સિદ્ધાંતાના મૂળ ભેદોને આશ્રીતે છે. પૂર્વોક્ત પ્રકારે છ દતામાંથી જૈન દર્શનને બાદ કરતાં પાંચ દનેનાં નામ દર્શાવેલાં છે તેમાં પ્રથમ દનાનુયાયી મૌદ્ધો ચાર જાતિના છે.
વૈભાષિક, સૌત્રાંતિક, યેાગાચાર, માધ્યમિક,
વૈભાષિક :–વસ્તુને ક્ષણસ્થાયિ-ક્ષણુવિનાશી માને છે એટલે કે ઉત્પત્તિ જન્મ આપે છે. સ્થિતિ સ્થાપે છે, જરા જરિત કરે છે, અને વિનાશ નાશ કરે છે, તેમ આત્મા પણ તેવા જ છે. અને તે પુદ્દગલ કહેવાય છે.
સૌત્રાત્રિકા:–રૂપ, વેદના, વિજ્ઞાન, સત્તા અને સંસ્કાર એ પાંચ સ્કંધ શરીર ધારીને છે પણ આત્મા જેવું કાંઈ નથી. આ સ્કંધ પરલેાકમાં પણ જાય છે—આ પ્રકારે માને છે.
યાગાચાર:–આ જગતને વિજ્ઞાન માત્ર માને છે. વાસનાના પરિ પાકથી નીલ પીતાદિ વર્ણાના ભાસ થાય છે. આલય વિજ્ઞાનને સ વાસનાઓને આધાર માને છે. અને એ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને મેાક્ષ કહે છે.
માધ્યમિકા:-આ સર્વ શૂન્ય સ્વપ્ત શૂન્ય માનવાથી તે પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે માને છે.
Jain Education International
તુલ્ય માને છે. મુક્તિને પણ પ્રત્યક્ષ અને અનુમાન એ
For Private & Personal Use Only
www.jainelibrary.org