________________
દ્રવ્યાનુયોગ
[ ૧૧ ]
નથી
તે પણ જેટલા પ્રમાણમાં વિદ્યમાન છે તે તેનાં જ ઉદકબિંદુએ છે, તે બિંદુએ તે અમૃત મહાસાગરની છેોળામાંથી ઉદ્ભવેલા હોવાથી જે પ્રાણીએ તેનુ આચમન કરે છે, તેમને નિ:સ ંશય અમરત્વ ( દેવત્વ એટલું” જ નહિ પણ આગળ વધીને સિદ્ધત્વ) પ્રાપ્ત કરાવે છે. દ્વાદશાંગીમાં ચાર અનુયાગનું સ્વરૂપ, આપેક્ષિક શૈલીએ, સાતસા નયાનું સ્વરૂપ, સપ્તભંગી, નિક્ષેપ, પ્રમાણા, દ્રવ્ય, ગુણ, પર્યાયાનુ સ્વરૂપ, પાંચ જનક કારણા અને વિશ્વનું સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. આ દ્વાદશાંગીમાં રહેલી હકીકતા સમજવાને માટે ચાર દ્વારા છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ ૩ કથાનુયોગ, ૪ ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં પદ્ધવ્યાનુ સ્વરૂપ અને તેના ગુણપર્યાયા દ્રવ્યાનુ નિયાનિત્યપણું, જ્ઞાન, દર્શન અને તેના પર્યાયે-આ સનું યથા નિરીક્ષણ થાય છે. ગણિતાનુયાગમાં અખિલ ન્યોતિષશાસ્ત્ર, દેવલાક નરકના યેાજનેાનું પ્રમાણ, ભરતક્ષેત્ર, ઐરવત અને મહાવિદેહ વગેરે ક્ષેત્રાનુ આંતરમાપ, નદી, પતા તીર્થા અને દ્રહાની સંખ્યા વગેરે ઘણી જ સવિસ્તર હકીકત છે. કથાનુયોગમાં જૈનદર્શનાનુસાર ક્રિયાકાંડથી કાણુ કાણ પ્રાણીઓએ સ્વર્ગાપવ મેળવ્યા તેમ જ તેથી વિરૂદ્ધ અશુભાચરણથી પ્રાણી નરક તિર્યંચગતિના કેવી રીતે ભાગ થઈ પડ્યા અને પડશે તે સનુ દ્રષ્ટાંતાના સમર્થનપૂર્વક રાશન છે, અને ચરણકરગાનુયોગમાં ગૃહસ્થે પેાતાની યોગ્યતા માટે મોક્ષાર્થે શુ શુ ક્રિયા કરવી; સાધુજનેએ કેવી રીતે પિરસહા સહન કરવા, યતિધર્મનું કખ રીતે પાલન કરવું, તપદ્મરણ કરી કર્માંની કેવી રીતે નિરા કરવી વગેરે હકીકતને સમાવેશ થાય છે. આ ચારે અનુયાગામાં દ્રવ્યાનુયોગ અત્રપદ ધરાવે છે, જેનુ કિંચિત્ સ્વરૂપ રજૂ કરૂં છું.
કયાનુયાગ:——
..
શ્રીમદ્ યાવિજયજી મહારાજ કહે છે કે ‘વિના દ્રવ્ય અનુયાગ વિચાર ચરણકરના નહિ કા સાર. ' દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજ્યા વગર ચારિત્ર અને તદનુકૂળ ક્રિયા સારભૂત થઇ શકતી નથી. વળી દ્રવ્યાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org