SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આવશ્યક ક્રિયા '. વૈદ્રિક સમાજમાં ‘સંધ્યા'નું, પારસીઓમાં “ ખેર દેહ અવસ્તા પ્રાથના 'નુ અને મુસલમાનામાં નું, યહૂદીઓ અને ક્રિશ્ચિયનેામાં 4 નમાજ'નું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ જૈન સમાજમાં 'આવશ્યક 'નુ' છે. 4 સાધુઓને તે સવાર-સાંજ અન્ને વખતે ‘આવશ્યક ’ અનિવાય રીતે કરવું જ પડે છે; કેમ કે શાસ્ત્રની એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓ ‘આવશ્યક ' નિયમપૂર્વક કરે, તેથી જો તેઓ એ આજ્ઞાનું પાલન ન કરે તે એમને સાધુપદના અધિકારી જ ન લેખી શકાય. શ્રાવકામાં · આવશ્યક 'ને પ્રચાર વૈકલ્પિક ઐચ્છિક છે. એટલે જેઓ ભાવનાશીલ અને નિયમ પાળવાવાળા હોય છે, તેઓ એ અવશ્ય કરે છે; અને ખીજા શ્રાવકામાં આની પ્રવૃત્તિ ઐચ્છિક છે. આમ છતાં એટલું તે જોવામાં આવે છે કે જેઓ રેજ ‘ આવશ્યક ' ન કરતા હાય તેએ પણ પખવાડિયે, ચાર મહિને કે છેવટે વર્ષે તેા બનતાં સુધી એ જરૂર કરે છે. શ્વેતાંબર સપ્રદાયમાં ‘ આવશ્યક ક્રિયા ને એટલા બધા આદર છે કે જે વ્યક્તિ બીજા કાઈ સમયે ધર્મસ્થાનમાં ન જતી હોય એ, તેમ જ નાનાં-મોટાં બાલક-બાલિકાઓ પણુ, મોટે ભાગે સાંવત્સરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249515
Book TitleAvashyak Kriya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle, Achar, & Paryushan
File Size347 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy