________________ આધ્યાત્મિક વિકાસક્રમ (4) અજ્ઞાનને લીધે ઇષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઈષ્ટ–અનિષ્ટપણની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (5) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનો નિમૂળ નિરોધ કરે તે વૃત્તિસંય. આ બંને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારોનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. [દઅચિં) ભાગ 2, પૃ. 1011-1014, 1017-1021] 1. જુઓ યોગબિંદુ શ્લોક 357 થી 365. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org