________________
૮૨
જિનતત્ત્વ નિર્દભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એટલે જ સાચો વિનય વશીકરણનું કામ કરે છે.
‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે - (3) વિશેન નથતિ વિન: |
જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.
(२) विनीयते-अपनीयते कर्म येन स विनयः ।
જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.
(૩) પૂજ્યેષુ : વિનય ! પૂજ્ય પ્રત્યે આદર એ વિનય. (૪) અધિવેy ની વૈવૃત્તિ. વિનચ: | ગુધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય. () રત્નત્રયજ્જુ નીચૈવૃત્તિ વિન: |
રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય.
(૬) ઇષય-વિનય વિન: | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (6) વિશિષ્ટ વિધો વા નો વિનાઃ | વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. (૮) વિયે નર્યાત શર્મમ રૂત્તિ વિના !
જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય,
(९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनय : ।
આઠ પ્રકારનાં કલેશકારક કમનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય.
(१०) अनाशातना बहुमानकरणं च विनयः । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org