SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો ૧૩૩ ૬. સં. જિનવિજયમુનિ, સિધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૧૦, અમદાવાદ-કલકત્તા, ૧૯૪૦. ૭. સં. શ્રી જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૨, પૃ. ૩૦. ૮. મને લાગે છે કે આજે અનુપલબ્ધ એવા નાગેન્દ્રગથ્વીય જિનભદ્રગણિના સં. ૧૨૯૦ ! ઈ. સ. ૧૨૩૪માં રચાયેલા નાના કથાનક પ્રબંધાવલીમાં તે હોવો જોઈએ. ૯. Ed. C. D. Dalal, G. 9. S. No. 7, Baroda, 917. ૧૦. ૩. સં. શ્રીજિનવિજયમુનિ, પુરાતન વસંપ્રદ, પૃ૩૦. છે. સંશોધક અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. ૧૯૯૮. ૧૧. સં. જિનવિજયમુનિ, કુમારપાત-ચરિત્ર , ગ્રેન્યાંક ૪૧, મુંબઈ, ૧૯૫૩, પૃ૪૨. ૧૨. દુર્ગાશંકર શાસ્ત્રીએ આ સંબંધમાં જિનવિજયજીનો આધાર ટાંક્યો છે : જુઓ તેમનું પૃ. ૩૭૭ પરનું પર્યવેક્ષણ. વિશેષ તપાસ કરતાં તે હકીકત તેમણે મુનિજીના સન ૧૯૩૩માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આવેલ વ્યાખ્યાનમાંથી લીધેલી. આ વ્યાખ્યાનનું પુનઃ પ્રકાશન (અમદાવાદ ૧૯૯૫) થઈ ચૂક્યું છે. જો કે ત્યાં (પૃ. ૩૭) આલિગે પોતાના ખર્ચે તે બંધાવ્યો જે બદલ સં ૧૧૮૯ ! ઈ. સ. ૧૧૩૩માં કેટલાંક કામ આપેલાં તેમ કહ્યું છે. પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષ્યમાં લેતાં તે રાજાનો જ બંધાવેલ હશે. અને એ મોટા માનનો અને ચતુર્મુખ પ્રાસાદ હોઈ તે રાજકારિત હોવાની સંભાવના બલવત્તર બની રહે છે. ૧૩. પ્રબંધચિંતામણિમાં આલિગને કુમારપાલનો જયાયા...ધાન' કહ્યો છે : (જિનવિજયજી, પ. ૭૯). વળ અન્ય સ્થળે તે ગ્રંથમાં તેને “વૃદ્ધ અમાત્ય' કહ્યો હોઈ, દુર્ગાશંકર શાસ્ત્રી આ આલિંગને સિદ્ધરાજના મંત્રી આલિગથી યોગ્ય રીતે જ અભિન્ન માને છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ કુમારપાળનો આલિગ મંત્રી સાથેનો પ્રસંગ નોંધાયેલો છે : (જુઓ ત્યાં પ્ર. ૧૨૫). ૧૪. મૂળ ગ્રંથ જોવા નથી મળ્યો, પણ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ બીજો), અમદાવાદ ૧૯૬૦, પૃ. ૯૪ પરની નોંધનો અહીં આધાર લીધો છે. ૧૫. જુઓ પુ, સંત, પૃ. ૩૦. ૧૬. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, ભાવનગર વિટ સંત ૨૦૧૨, પૃ. ૮૨. ૧૭. પ્ર. હર્ષચંદ્ર શ્રીનસ્તોત્રસંઘ૬, દ્વિતીય ભાગ, દ્વિતીય આવૃત્તિ, વારાણસી વિ. સં. ૨૪૩૯. લેખ પુરો થવા આવ્યા ત્યારે આ સંદર્ભમાં મહત્ત્વનો એવો એક બીજો ઉલ્લેખ પણ સ્મરણમાં આવ્યો, ‘વસ્તુપાલચરિત્ર' (ઈ. સ. ૧૪૪૧)માં જિનહર્ષગણિએ અણહિલવાડપાટણમાં વસ્તુપાલે કરેલ સુકૃત્યોમાં ત્યાંના ‘રાજવિહાર' પર કાંચનકલશ મુકાવેલ તેવો ઉલ્લેખ કર્યો છે. (મૂળ ગ્રંથ આ પળે ઉપલબ્ધ ન હોવાથી તેમાંથી અવતરણ ટાંકી શક્યો નથી.) ૧૮, આનો એક દાખલો પાટણમાં મૂળરાજે કરાવેલ “મૂલરાજવસહિકા' સંબંધમાં છે, એમના શબ્દો પ્રથમ ટાંકીશું ને પછી જે કહેવાનું હશે તે કહીશું : “પ્ર. ચિ (પૃ ૪૬)માં મૂળરાજ-વસહિકા નામનું એક જૈન ધર્મસ્થાન પણ મૂળરાજે પાટણમાં બંધાવ્યાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249389
Book TitleSiddhrajkarit Jinmandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size519 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy