SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકક “શ્રી ગિરનાર ચેન્ન પરિવારિ ૨૭૫ હવઈ પીત્તલમઈ દિગંબર બિબ નિમિતણું પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજઈ એ ત્રિવિણ તોર વસ્તીગ ઇંહિ કીધી આદિલ ભોઅણિ ત્રણ પ્રસિધી, લાખ લાખ ધન વેચીફ એ. ૨૨ વસ્તીગ કીધુ સંતુજિ-અવતાર આદીસરનઈ કરુઅ જોહાર ગિરુઆં પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તીગ તેજૂગ ઊરી તેઉ સોમ અનઈ આસરાજ અછઈ. ૨૩ રંગમંડપિ નવ-નાટક સોહાઈ પૂતલીએ અપછર મન મોહઈ જોતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદિ જિણવર ચકવીસઈ જિમણાં સમેત સિહરિ જિણ વસઈ, વઈરા દેહરી જોઈઈ એ. ૨૪ જીરાઉલઉ ગોઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્ય ચેત્ર-પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદૐ વિમલ પાસ થણી સરુઉ સાદિ, મુખમંડપ રુલીઅમણઉ એ. ૨૫ સાવ પીતલમઈ બિંબ વખાણું કંચણ બલાણા ઉપમ આખું કલ્યાણત્રય પેખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર. જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હસઈ માલદેવ તણક ભદ્ર ભલઉં, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવૂ એ. ૨૭ સદઈવછેરઈ તેઉ કરાવિક હવઈ ખરતરવસહભણી આવિલ નરપાલસાહની થાપના એ, સતોરણઉ પીત્તલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણા એ. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249376
Book TitleGirnar Chetta Parivadi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy