SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેર પરિવાડિ ૨૭૩ શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વદિય નેમિ જિદ ઊજલિગિરિ જિનવર-થર્અ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કીલ, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણી એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજઈ એ, રિસહસર જિણના. ૫ હવિ ગિરિવરણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્ડઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ. રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર,૭ પાજ કરાવી સોહલીય, બોહિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ૮ ઊસવાલ સોની પદમતણી, પાઈ પહિલી પરવ પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લોડણાયગની અભિરામ. ૧૦ ત્રિÇ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઈ જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ વઉલી અંબર હેઠિ જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ ટ્રેઠિ. ૧૩ નિ, ઐ, ભા. ૧-૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249376
Book TitleGirnar Chetta Parivadi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy