SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ ‘અમસ્વામિચરિત'નો રચનાકાળ સંદર્ભમાં સ્વતઃસિદ્ધ છે. ટિપ્પણો : ૧. જુઓ, પન્યાસ મણિવિજયજી ગણિવર ગ્રંથમાલા. ગ્રંથાંક ૮-૯, અમદાવાદ વિસં. ૧૯૯૮ અને ૧૯૯૯, આ ગ્રંથ આજે સહેલાઈથી ઉપલબ્ધ નથી. 2. Ed. Muni Punyavijay, Catalogue of Palm-Leaf Manuscripts in the śāntinātha Jain Bhandara, Cambay, Part II, GOS, No. 149, Baroda 1966, pp. 353 ff. ૩. fbid., p. 350. ૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા; પુષ્પ ૬૪, ખંડ ૨, ધાર્મિક સાહિત્ય; ઉપખંડ ૧, લલિત સાહિત્ય, વડોદરા, ૧૯૬૮, પૃ. ૪૯, પણ અન્યત્ર એ જ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત ગ્રંથની મિતિ વિસં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) કહી છે : (એજન, પૃ. ૧૦૮). ૫. “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકી કાલ', પ્રકરણ ૧૨, અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૨૭૦, પણ એ જ ગ્રંથમાં તેઓ પ્રસ્તુત ગ્રંથની મિતિ સં. ૧૨૫(૨) (ઈ. સ. ૧૧૯૬) હોવાનું પણ નોંધે છે (એજન, પૃ. ૩૦૬). ૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૪૦૪, પૃ. ૨૮૧. ૭. આ મિતિ જુદી જુદી ઉત્તર-મધ્યકાલીન પટ્ટાવલીઓમાં મળે છે, અને તે વિશ્વસનીય છે. અહીં પ્રસ્તુત મુદ્દો ગૌણ હોઈ તે સર્વના સંદર્ભો દેવાનું જતું કર્યું છે. ૮. જુઓ તિલકાચાર્યની આવશ્યકસૂત્રલgવૃત્તિની પ્રશસ્તિ, સં. ૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦, પદ્ય બીજું, તથા દશવૈકાલિકસૂત્રટીકા (સં. ૧૩૦૪ | ઈ. સ. ૧૨૪૮) પદ્ય ૨. Ed. Muni Punyavijaya, Catalogue of Palm-Leaf Manuscripts in the śāntinātha Jain Bhandara, Cambay, [Part 1}. GOS, No. 135, pp. 83 and 105. બંને પ્રશસ્તિઓમાં અપાયેલા પદ્ય એક સરખાં છે. મુનિરત્નસૂરિની પ્રશસ્તિના સંબંધકર્તા પદ્ય માટે જુઓ GOs, No. 149, p. 453, પદ્ય ૫. ૯. GOS, 149, p. 353, પધ ૭૯. ૧૦. એજન પઘ ૨૨-૨૩, ગુજરાતનો સોલંકીકાલને ઇતિહાસ આલેખનારાઓના લેખનમાં આ હકીકત નોંધાયેલી જોવા મળતી નથી. ૧૧. મહાભારત, “આદિપર્વ”માં પરશુરામે ૨૧ વાર પથ્વીને નક્ષત્રી કરી તેવા ઉલ્લેખમાં ૨૧ની સંખ્યા માટે ત્રિ:સર એવો પ્રયોગ છે; યથા ત્રિ:સતત્વ: પૃથિવ –ા નક્ષત્રયા પુરી ! (V. S. sukhthankar(ed.), Bhandarkar Oriental Research Institute. Poona, 1933, p. 255, 1.58.4) પણ “દ્ધિપંચ”નો અર્થ પ્રા. બંસીધર ભટ્ટના મતે “૨૫’ માનવો ઘટે અને એથી ૧૨૨૫ ગણી શકાય, મને લાગે છે કે જુદા જુદા લેખકોએ ઐતિહાસિક તથ્યો તપાસ્યા વિના પોતપોતાની રીતે ગણતરી કરી છે. ૧૨. ત્રિશ. પુ. ચટના દશમ પર્વમાં અદૃનૈવૈરુત્તસિતાં પૂરપતિ સમક્ષ પ્રતીહા એવો ઉલ્લેખ છે. સમસ્ત પૃથ્વી અહંનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તેથી સાંપ્રત કાળમાં સંપ્રતિ રાજા સમાન થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249365
Book TitleAmamswami charitno Rachnakal
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & History
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy