________________ મીનળદેવી'નું અસલી અભિધાન 139 કદંબ જયકેશી (પ્રથમ) (ચંદ્રપુર-ગોવા) (ઈ. સ. 1050-80) ઐળલદેવીચૌલુકય કર્ણદેવ (ઈ. સ. 1066-1095) ગુહલ્લદેવ તૃતીય (ઈ. સ. 1080-1100) વિજયાદિત્ય- ગંગરાજ્ઞી ચઠ્ઠલદેવી (ઈ. સ. 1100-1104) ચાલુક્ય ઐળલદેવી = જયકેશી (દ્વિતીય) (ઈસ૨૧૦-૧૧૩૫) પર્માડિ વિજયાદિત્ય જે કે ગોવાના કદંબ વંશીય લેખોમાં સિદ્ધરાજ-માતુ મળલદેવીનો ઉલ્લેખ થયો નથી, પણ તેનાં કારણોમાં તો તેનો વિવાહ કર્ણાટ બહાર થયો હોઈ સંપર્ક તથા તેના સંબંધમાં સ્થાનિક સંદર્ભોના પછીથી રહેલા અભાવને માની શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org