________________ 248 બાબુભાઈ સવચંદ શાહ Nirgrantha હે રાજા ! પ્રાયઃ કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બંને હોય છે. પરંતુ સજ્જનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતો નથી. સ્તુતિ બે પ્રકારે હોય છે : (1) વિદ્યમાન ગુણોને કહેવાથી અને (2) અવિદ્યમાન ગુણોને કહેવાથી. અવિદ્યમાન ગુણોનું કથન વિવાહાદિકમાં કરાય છે તેમ જ નીચ મનુષ્યો અન્ય સ્થાનોમાં પણ અવિદ્યમાન ગુણોનું વર્ણન કરે છે. પુરુષો મૃષાવાદના દોષથી તેમ કરતા નથી. ટિપ્પણ : 1. કથાનં ત્વરિત્રમ, સં. મફતલાલ ઝવેરચંદ, વિજયભદ્રસૂરિ-સ્યાદ્વાદસિદ્ધાન્ત-શ્રેણિ-ગ્રંથાંક 4, અમદાવાદ વિ. સં. 1993 (ઈ... સ. 1937), પૃ૧૦૮-૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org