________________
Vol. 1 -1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૨૦૭
૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર
અથ અલિંગમાં દેહરું ૧૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેહ
અથ મણિયારવાડામાં દેહરું ૩૮૧, શ્રી ચંદ્રપ્રભુનું દેહરે દક્ષણસન્મુખ ૯ ૮૨. શ્રી સુબલીનાથ ૮૩. શ્રી શ્રેયાંસનાથનું દેરું દક્ષણસન્મુખ ૧૦
અથ સકરપરમાં દેહરાં ૨૮૪. શ્રી સીમંધરસ્વામીનું દેહરુ ૮૫. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરું અથ શ્રી થંભતીરથમાહે શ્રાવકને ઘેર દેહરાસર છે તેની વિગત છે
પ્રથમ માણેક (ચોક) મઢે દેહરાસર , તેની વિગત૧. પરીખ જઈસિંધ હીરાચંદના ઉપર ૨. પરીખ ફત્તેભાઈ ખુબચંદના ઉપર ૩. પરીખ રતનચંદ દેવચંદના ઉપર ૪, પાદાવાલીયા સા. રાયચંદ ગલસાના ઉપર છે ૫. મારફતીયા સાઠ હરષચંદ ખુબચંદના ઉપર ૬. પરીખ સકલચંદ હેમચંદના ઉપર
અથ લાડવાડા મઢે દેરાસર ૨, તેહની વિગત૭. પરીખ ઝવેરચંદ જેઠાચંદના ઉપર ૮. ચોકસી રતનચંદ પાનાચંદના ઉપર
અથ બામણવાડા મઢે ૪, તેહની વિગત૯, સાજસવીરભાઈ લાસાના ઉપર ૧૦. સા. જેઠા સાકરચંદના ઉપર ૧૧. સાસરૂપચંદ કલ્યાણસુંદરના ઉપર સા. મૂલચંદ ભાયાને ઉપરિ દેહરા ૧૨. સા. અમીચંદ ગબુ વેલજીના ઉપર
અથ પતંગ સીની પોલ મઢે ૧, તેહની વિગત ૧૩. સા. નેમચંદ પચંદના ઉપર
અથ પારુવાવાડા મઢે ૩, તેહની વિગત છે૧૪. પરીખ અમીચંદ ગલાલચંદના ઉપર ૧૫. સા... રૂપચંદ ખુશાલચંદના ઉપર ૧૬. સાઠ દેવચંદ કસ્તુરચંદના ઉપર (અન્ય હસ્તાક્ષરમાં-) સા, રેવાદાસ પાનાચંદનું કાગલિયું છે. -પાર્ધચંદ્રગથ્થસંઘ ભંડાર, ખંભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org