________________
૨૦૬
Jain Education International
રસીલા કડીઆ, શીતલ શાહ
અથ બોરપીપલે દેહરાં ૪
૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્રત છઇ ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ
૫૬. શ્રી મુનીસુવ્રત સ્વામી
૫૭. શ્રી સંભવનાથનું દેરું
અથ સંઘવીની પોલમાં દેરું ૨
૫૮. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીની મૂરત ૫૯. શ્રી વિમલનાથનું દેરું
અથ કીકા જીવરાજની પોલમાં દેહરું ૧
૬૦. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ
અથ માનકુંયરબાઈની સેરીમાં દેહરાં ૩
૬૧. શ્રી સંભવનાથનું દેરું દક્ષિણસન્મુખ ૪ ૬૨. શ્રી ભુંયરામાં શાંતિનાથ દક્ષિણસન્મુખ ૫ ૬૩. શ્રી અભિનંદનજીનું દેરું
અથ ચોલાવાડામાં દેહવું ૧૬૪. શ્રી મેરુપર્વતની સ્થાપના, શ્રી સુમતિનાથનો ચમુખ, દેવકુંયરબાઈનું દેરું અથ ગિવટીમાં દેહવું ૧
૬૫. શ્રી માહાવીરસ્વામીનું દેરું, દક્ષણ સન્મુખ ૬
૬૬. શ્રી શાંતિનાથનું દેરું ૬૭. શ્રી મલ્લિનાથ
અથ ભુંયરાપાડામાં દેહરાં ૬
૬૮. શ્રી ચંદ્રપ્રભુ નામ ૨ છે
૬૯, શ્રી સામલા પાર્શ્વનાથ, અસલ્લ ભાવડ પાર્શ્વનાથ
૭૦. શ્રી શાંતિનાથ
૭૧. શ્રી નેમિનાથ
અથ લાડવાડામાં દેહરાં -
૭૨. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેરું
૭૩. શ્રી આદિસર ભગવાન, ખુશાલ ભરતીનું દેરું દક્ષણસન્મુખ ૭
૭૪. શ્રી જગીબાઈના ભુંયરામાં શ્રી આદિસર ભગવાન
૭૫. શ્રી ઉપર ચિંતામણિ પાર્શ્વનાથ
૭૬. શ્રી શાંતિનાથ, ચંદ્રદાસ સોનીનું દેહ, દક્ષણસન્મુખ ૮
૭૭. શ્રી ધરમનાથનું દેરું
અથ બાંભણવાડામાં દેહરાં ૨
૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેરું
For Private & Personal Use Only
Nirgrantha
www.jainelibrary.org