SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 104 લમણભાઈ ભોજક Nirgrantha (14) સં 1523 / ઈસ. ૧૪૬૭માં બીબીપુરના પ્રાગ્વાટ જૈન કુટુંબે ભરાવેલ કુંથુનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા વૃદ્ધ તપાગચ્છના જ્ઞાનસાગરસૂરિએ ભરાવેલ હોઈ અગત્યની છે. सं० 1523 वर्षे वैशाख शुदि 13 गुरौ श्रीबीबीपुरवास्तव्य-प्राग्वाटज्ञातीय-व्य० भूभवभार्या-ललीसुत-व्यः सीवाकेन भार्या टबी व्य० वच्छा-मुख्य-समस्तपुत्रयुतेन आत्मश्रेयसे श्रीकुंथुनाथबिंब कारापितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षे श्रीज्ञानसागरसूरिभिः / / (15) ઉત્તર તરફ્તા દહેરાસરમાં રહેલા આ કુંથુનાથની પંચતીથી ધાતુપ્રતિમા ઉકેશવંશના પરિવારજનોએ સં ૧૫ર૩/ ઈ. સ. ૧૪૬૭માં પાટણમાં અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી ભરાવેલી. પ્રતિષ્ઠા અંચલગચ્છના શ્રીસંઘે કરાવેલી છે. संवत 1523 वर्षे वैशाष बदि 4 गुरौ श्रीऊएसवंशे दो० बडूआ भार्या मेघू-पु०-जय-सुश्रावकेण भा० जाल्हण भ्रातृ जैता पुत्र पूना सहितेन स्वश्रेयसे श्रीअंचलगच्छेश्वर-श्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीकुंथुनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसंघेन पत्तने॥ ( 16 ) સં. 1587 | ઈ. સ. ૧૫૩૧ની અજિતનાથની આ પંચતીર્થી ધાતુમૂર્તિ પણ ઉપર્યુકત દહેરાસરમાં છે. ભરાવનાર પ્રાગ્વાટ જ્ઞાતિના સભ્યો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય તપાગચ્છીય હર્ષવિનયસૂરિ છે. संवत् 1587 वर्षे वैशाखमासे कृष्णपक्षे 7 दिने शनिवारे चांपानेरवास्तव्य प्राग्वाटज्ञातीय लघुशाषीय मं० राणा भा० रंगादे पु० श्रीनाकूनाम्न्या भ्रा० मं० विपा युतया श्रीअजितनाथबिंब कारापितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीहर्षविनयसूरिभिः માંડલની આ ધાતુપ્રતિમાઓમાં કેટલી માંડલમાં ભરાયેલી અને કેટલી પાટણાદિ સ્થળોની હશે તેનો નિર્ણય કરવો કઠણ છે. માંડલમાં વર્તમાને તપાગચ્છ, અંચલગચ્છ, અને પાર્ધચન્દ્રગચ્છ અસ્તિત્વમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249338
Book TitleMandalana Jinalyoni Dhatupratimaona Lekho
Original Sutra AuthorN/A
AuthorLakshman Bhojak
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1996
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size300 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy