SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ .-1996 ( ९ ) સંવત્ વગરની આ જિન વાસુપૂજ્યની પંચતીર્થી પણ શિખર વિનાની આ ધાતુપ્રતિમાની કુમારગિરિ હાલના કુણઘેર · માં નાગેન્દ્રગચ્છના કોઈ સૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ છે. मांडवन विनासपोनी... - भा० दे पुत्र व्य० अमा भा० नाकू लघुभ्रातृ व्य० दमा भा० मल्हाई पु० धर्मण प्रमुख - कुटुंबयुतेन स्वश्रेयोर्थं श्रीवासुपूज्यबिंबं का० प्र० नागेन्द्रगच्छे श्रीसूरिभि: कुमरगिरौ ॥ ( 10 ) શ્રીમાલજ્ઞાતિના કુટુંબીજનોએ સં ૧૪૮૯ / ઇ સ૦ ૧૪૩૩માં આ પંચતીર્થી પંચધાતુની મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂર્ણિમાપક્ષીય સાધુરત્નસૂરિએ કરી હોઈ તે મહત્ત્વની છે. संवत् १४८९ वैशाष शुदि ३ श्रीश्रीमाली श्रे० देवा भा० लहिकू पुत्र - गहगाकेन भा० गंगादे- पुत्र- डाहादि - कुटुंबयुतेन निजपुत्रश्रेयसे श्रीमुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं श्रीसूरिभिः ॥ श्रीपूर्णिमापक्षीय - श्री साधुरत्नसूरिभिः || (११) સં ૧૫૦૭ / ઈ સ ૧૪૫૧માં માંડલના શ્રીશ્રીમાલજ્ઞાતિના જૈન કુટુંબે જિન નમિનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા આગમચ્છના હેમરત્નસૂરિના ઉપદેશથી ભરાવેલી છે. संवत् १५०७ वर्षे येष्ठ शु० ९ श्रीश्रीमालज्ञातीय व्य० धनपालभार्या फदू-सुत-कर्माकेन कुटुंबयुतेन स्वपितृश्रेयोर्थं श्रीनमिनाथबिंबं कारितं आगमगच्छे श्रीहेमरत्नसूरिणामुपदेशेन प्रतिष्ठितं मांडलीवास्तव्य || श्री ( १२ ) પાટણના રહેવાસી શ્રાવક-શ્રાવિકાઓના પરિવારે ભરાવેલી આ સુમતિનાથની પંચતીર્થી ધાતુપ્રતિમાની સં ૧૫૧૩ / ઈ સ૦ ૧૪૫૭માં (સોમસુંદરસૂરિની પરંપરાના) તપાગચ્છીય રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરેલી હોઈ મહત્ત્વની છે. संवत् १५१३ वर्षे ज्येष्ठ शु० ९ बुधे श्रीश्रीमालज्ञातीय व्य० मालदे सुत-केल्हाभार्याहरषसुत - माणिक्य - भार्या - माणिकदे श्रेयसे सुत - लखराजादियुतेन श्रीसुमतिनाथबिंबं कारितं प्र० तपा - श्रीरत्नशेखरसूरिभिः पत्तनवास्तव्य ॥ श्री १०३ Jain Education International ( 23 ) અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી સં૰ ૧૫૧૭ / ઈ સ ૧૪૬૧માં શ્રીવંશના કુટુંબે ભરાવેલ આ સંભવનાથ જિનની પંચતીર્થી ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીસંઘે કરેલી છે. सं० १५१७ वर्षे वैशाष शुदि ३ सोमे श्रीवंक्षे (शे) श्रे० मांडण भा० चापू- पु० - लाखाकेन भा० सोभागिणि पु० - सधारण सहितेन लघुभ्रातृ-रवीमसी- पुण्यार्थं श्रीअंचलगच्छाधीश- श्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीसंभवनाथबिंबं कारितं प्र० श्रीसंघेन । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249338
Book TitleMandalana Jinalyoni Dhatupratimaona Lekho
Original Sutra AuthorN/A
AuthorLakshman Bhojak
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1996
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size300 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy