________________
Vol. 1.1995
સાહિત્ય અને શિલ્પમાં,...
ટિપ્પણો અને સન્દર્ભો :
૧. પ્રાચીન ભૂલાવ્યસંગ્રF, P1. 1, Ed. C.D. Dalal, G.O.S. no. 13, First ed. Baroda 1920, Scc. ed. Baroda 1978, p.6; હિતી. વ, તથા મુર્તિયોનિને સુપાત શક્તિ, સંત પુણ્યવિજયસૂરિ, સિંઘી જૈન ગ્રન્થમાલા, સન્યાંક ૫, મુંબઈ ૧૯૧૧, પૃ૧૧, દ્વિનીય કડવું,
૨. મુનિ નિત્યાનન્દવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમ-જંબૂસૂરિ-જૈનગ્રંથમાળા, મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિ. સં. ૨૦૩૭ (ઈ સ ૧૯૮૧), પૃ॰ ૯૨.
૭. વિવિધ તીર્થ વપ, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૦, શાન્તિનિકેતન ૧૯૩૪, પૃ૦ ૧૦.
૪. પ્રવચચિંતામણિ, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧, શાન્તિનિકેતન ૧૯૩૩, પૃ૦ ૧૦૧.
૫. પ્રવધો, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાળા, શાન્તિનિકેતન ૧૯૩૫, પૃ ૧૧૬.
યુવાન, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ ૧૩, ૩. એજન, પૃ૦ ૬૩.
૬.
૬. જુઓ "જ્ઞાનચંદ્રન સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર''. સં (સ્વ) બગરચંદ નાહ્યા / મધુસૂદન ઢાંકી, Aspects of Jainology, Vol. II, P. Bechardas Doshi Commemoration Volume, eds. M. A. Dhaky and Sagarnal Jain, Varanasi 1987, p. 113.
૧૦૯
ટિપ્પણી તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાન્તર સનાબં ધ્યાનમાં આવ્યો. ખરતગીય જિનકીર્તિસૂતિની સંસ્કૃતમાં નિબદ્ધ શિરનાર પત્નીઓપન (પ્રાય: ઈસ્વી ૧૪૫૩ પછી તુરંત જ માં પણ ચાણયનો અને તેમાં રહેલા વિપથારી નેમિનાથનો ઉલ્લેખ છે : યથા :,
कल्याणकाख्ये भवने विशाले
यस्मिन्नवस्थात्रयरूपधारी । शिवाजीवितनोति भई वन्दे सदा
जयन्तम् ।।११।।
(સ્તોત્ર માટે જુઓ સ્તોત્રમમુથ, સં૰ ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ૦ ૨૫૫).
૯. અઘાવધિ અપ્રકાશિત. હૈખક દ્વારા તેનું સંપાદન થનાર છે.
૧૦. એજન.
૧૧. શ્રી ક્ષાન્તિસૂરિ-જૈન-ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ ૧૦૨.
૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, અને તેને નિર્ઝન્થના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે.
૧૩. "શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનતિ'. સં. વિધાત્રી વોરા, Aspects of Jainogy, Vol. II, p. 144.
૧૪. શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટ, ચં વધુદન ઢાંકી / વિધાત્રી વોરા, Asers of fainology, Vol. II, p. 136,
૧૫. (સ્વ૰) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉદ્ધૃત કર્યું છે. (લેખકને સ્મરણ પ્રસ્તુત 1 ચૈત્યપરિપાટી નાદાજીએ પછીથી. ક્યાંક પ્રકાશિત કરી દીધી છે.)
Jain Education International
૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, સં૰ શ્રી વિજયધર્મ સૂરિ, ભાવનગર સં૰ ૧૯૭૮ (ઇ. સ. ૧૯૨૨), પુત ૩૫.
૧૭. ‘‘ગિરનાર-ચૈત્યપરિપાટ', સં૰ પં બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, ૫૦ ૨૯૫.
૧૮. “રંગસાર કૃત ગિરનાર ચૈત્ય પરિપાટી'', મં (સ્વ) અગરચંદ નાહ્ય | N૰ બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Minology, Vol. II, p. 173.
૧૯. જુઓ મુનિ જયન્તવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રન્થમાળા, પુસ્તક ૧૦, ઉજજૈન ૧૯૩૩, પૃ૦ ૧૧૬ સામેનું
મિત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org