________________
Vol. I-1995
ઘોઘાની મધ્યકાલીન ધાતુપતિમાઓના...
सं० १३२३ वैशाष वदि ५ श्रीमालज्ञातीय सांगणसिंगारदेवि श्रेयोथै सुत नरसिंहेन श्रीमहावीरबिंबं कारितं श्रीहेमतिलकसूरीणां उपदेशेन
(૧૭)
અહંતુ વાસપજ્યની આ એકતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૮) સં૧૩૩૨ (ઈ. સ૦૧ર૭૬)માં જલોધર (જાલ્યોધર) ગચ્છના હરિભદ્રસૂરિ શિષ્ય હરિપ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી. (આ સૂરિના પ્રતિષ્ઠાલેખો અગાઉ પીરમબેટાદિમાંથી મળ્યા છે તેવું સ્મરણ છે.) પ્રતિમા ભરાવનાર શ્રાવક મોઢ જ્ઞાતિના હોઈ લેખ મહત્ત્વનો છે.
सं० १३३२ वैशाष वदि १ मोढज्ञातीय श्रे० माणाकेन पितृव्य कमादा (?) श्रेयसे श्रीवासुपूज्यबिंबं कारिता प्र० श्रीजालोधरगच्छे श्रीहरिभद्रसूरिशिष्य
શ્રીમિમૂરિ મ. (મિ:) .
(૧૮) જિન નેમિનાથની આ એકતીર્થી સપરિકર પ્રતિમા (ધોથા ક્રમાંક ૩૦) નાગેન્દ્રગચ્છના વિબુધપ્રભસૂરિ દ્વારા સં. (૧૩?)૩૪ (ઈ. સ. (૧૨))માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ વિબુધપ્રભસૂરિનો ઉલ્લેખ અહીં અગાઉ સં. ૧૩(૦૪)૩ની પ્રતિમામાં આવી ગયો છે. (જુઓ લેખાંક ૧૪).
संवत् (१३?)३४ वर्षे वैशाख शुदि ५ गुरौ ठ० બ્રહવ- - - - - - - - - - વરિન श्रीनेमिनाथबिंब कारितं नागेन्द्रगच्छे श्रीविबुधप्रभसूरिभिः प्रतिष्ठितं
(૧૯) શ્રેયાંસજિનની આ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૭૩) સં. ૧૩૪૫ | ઈ. સ. ૧૨૮૯માં ‘નીમા' જ્ઞાતિના છે. “કુઆરસીહ” (કુંવરસિંહ)ની ભરાવેલી છે. લેખમાં જવલ્લે જ મળતો “નીમા” જ્ઞાતિનો ઉલ્લેખ હોઈ તે પ્રસ્તુત જ્ઞાતિના ઈતિહાસ માટે મહત્ત્વનો છે.
सं० १३४५ वैशाष सुद २ शनौ नीमाज्ञातीय श्रे० कुंअरसीह सुत राजददे - - - श्रेयार्थ श्रेयांसबिंबं कारितं
(૨૦) શાંતિનાથનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૪૪) સં. ૧૩૬૩ (ઈ. સ. ૧૩૦૭)માં નાગેન્દ્રગથ્વીય દેવાણંદ (દેવાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું. લેખ સોલંકીયુગની સમાપ્તિ પછીના નાગેન્દ્રગચ્છના ઇતિહાસ માટે મહત્વનો બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org