________________ મધુસૂદન ઢાંકી Nirgrantha 55. સમગ્ર કૃતિ કાવ્યમય છે, પણ સ્થળ-સંકોચને કારણે એને પૂરેપૂરી ઉફૅકિત કરવાની લાલચ રોકવી પડી છે. 56. એજન. 57. આ પ્રથા કેટલાક અન્ય સ્તુતિસંગ્રહોમાં પણ દષ્ટિગોચર થાય છે. આ છેલ્લું પધ ઘણું જ સરસ છે, અને તેમાં બપ્પભટ્રિની વિશિષ્ટ પ્રૌઢી તેના સુંદરતમ સ્વરૂપે ખીલી ઊઠી છે. 58. પરંતુ પાટણની સં. ૧૨૯૧વાળી, પાછળ કથિત, પ્રતમાં તેને બદલે મતિ શબ્દથી શરૂ થતી કૃતિનું પદ્ય ટાંકયું છે : યથા : "अधरित-कामधेनु-चिन्तामणि-कल्पलते। नमदमराङ्गनावतंसार्चित-पादयुगे। प्रवचनदेवि देहि मह्यं गिरि तां पटुतां / નવતુમજં ભવામિ મનો િય પવતીનું " (જુઓ માતા પ્રજવતુષ્ટ, પૃ. 54. સન્દર્ભગત બન્ને પધો કાં તો એક જ કૃતિમાંથી લેવાયાં હોય, યા તો અલગ અલગ રચનાઓમાંથી. જે મૂળે જુદી જુદી કૃતિનાં હોય તો સૂરિની “સરસ્વતી’ સમ્બન્ધ આ એક વિશેષ કૃતિ ગણવી જોઈએ. બપ્પભદ્રિ પરમ સારસ્વત લેવા અતિરિકત સરસ્વતીના, એના એક દેવી-શકિત રૂપે, પ૨મ અનુરાગી અને ઉપાસક પણ હતા તે વાત પણ આથી સ્પષ્ટ બને છે. સરસ્વતી વિશે તેમણે આમ ચારેક સ્તુતિઓ રચેલી, જેમાં બે'એક તો અમુકાશે માન્ટિક સાધના રૂપે બનાવી હતી.), 59. માન્ટિક સ્તોત્રો સમ્બન્ધમાં આવી કિંવદન્તીઓ કોઈ કોઈ અન્ય દાખલાઓમાં પણ સાંભળવા મળે છે. 60. p. 20 પૃ૦ 8, પ્લો૦ 449-450. અસલ પૂરી કૃતિ માટે જુઓ નૈનસ્તોત્રસન્નોદ, સં ચતુરવિજય મુનિ, અમદાવાદ 1932, પૃ. 29, 0. 61. go 20 પૃ૦ 105, સ્લો૦ 617 - 619. 62. જુઓ 50 0 0 થ૦, પૃ. 67 - 68. સ્તોત્ર દશ પદ્ય યુકત છે. 63. અહીં ઉદ્ધત કરેલાં પદ્યો પ્રસ્તુત સ્થળેથી લીધેલાં છે. 64. પૂરી કૃતિ માટે જુઓ જુતિતtro (સંસ્કૃત ભાગ-૨), સં. વિજયભદ્રંકર સૂરિ, મદ્રાસ વિ. સં. 2043 (ઈ. સ. 1987), પૃ. ર૭. 65 આની ચર્ચા હું થોડા વિસ્તારપૂર્વક અન્યવે કરી રહ્યો હોઈ અહીં વિશેષ કહેવું છોડી દીધું છે. ૬૬જેમ કે અહીં પ્રથમ પદ્યના દ્વિતીય ચરણમાં " પિતા” છે તો શાન્તિદેવતા સ્તુતિમાં પ્રેમસ્થાને વિપતિ T જેવા શબ્દો મળે છે. ('પ્રેમ' શબ્દ નિર્ગસ્થ સ્તુતિઓમાં બપ્પભટ્ટની કૃતિઓ સિવાય જોવા મળતો નથી.) તેમના શારદા સ્તોત્રમાં દ્વિતીય પધમાં પરાનિન-અડપતિ કહ્યું છે, તો નેમિનાથ સ્તુતિમાં અમ્બિકા માટે ચોથા પધમાં સામિનાથ ભુવા મતો છું જેવી સમાન વર્ગની ઉપમાનો પ્રયોગ કર્યો છે. 67. p. 20, પૃ. 84, સ્લો 140-141. 68. સન ૧૯૭૭માં કરેલા સર્વેક્ષણ દરમિયાન મેં તે સૌ ત્યાં જોયેલી. 69. હાલ હું તેનું સંપાદન કરી રહ્યો છું. vo. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. I, P. 316. 71. પ્રસ્તુત અભિલેખ ઘણો પ્રસિદ્ધ હોઈ અહીં તેનો સન્દર્ભ ટાંકયો નથી. 72. જુઓ શ્રવનુપાત્રત, શ્રી શાંતિસૂરિજૈનગ્રન્થમાલા, ગ્રન્થાક પ, અમદાવાદ 1941, પૃ. 112, 7.264. 73. જુઓ વિ૦ તા. ર૦, પૃ. 18. 74. એજન, પૃ. 19. 75. ઉત્તર મધ્યકાળમાં શ્વેતામ્બરોમાં જયકીર્તિ, રત્નકીર્તિ, સરખાં નામો દેખા દે છે ખરાં. 76. જૂનામાં જૂના પુરાવાઓ આકોટામાંથી મળી આવેલ છઠ્ઠા-સાતમા સૈકાની શ્વેતામ્બર ધાતુ-પ્રતિમાઓમાં મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org