________________
૨૯]
દૃન અને ચિ'તન
મુલાકાત કરવાની હતી. અલબત્ત, એ પતિ બહુ સારા વિદ્રાન છે પણ તે વામમાગી અને પેાતાના સિદ્ધાન્ત વિશે તેટલા જ પાકા અને નિશ્ચિત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માંસ અને મદ્ય વેદમાં ન હોવાનું કહેવું એ વેદ અને સનાતન ધર્મનું તદ્દન અજ્ઞાન સૂચવે છે. અલબત્ત, અમૃતસરમાં સંસ્કૃત વિદ્યાનો કઈક સારું પ્રચાર કહેવાય. જો કે આજકાલના શિક્ષણમાં વતાપયાગી તત્ત્વ અને ઉપયેાગીતાવાદને સ્થાન નથી. શિક્ષણ માત્ર મૌખિક અને મુખ્ય ભાગે વિવાદની દિશામાં પ્રેરનારુ હાય છે, છતાં વિદ્યાર્થીઓ અને પડતાની સંખ્યા સારી છે.
શીખેાની વતી અહીં ખૂબ હોય એ સ્વાભાવિક છે; કારણ કે એ શીખોનું મુખ્ય ધામ છે. ગમે તેવા શીખ અહી સરદાર જ કહેવાય છે. અને ‘સરદાર’સએધન રસ્તામાં ઘણીવાર સંભળાય છે. અહી પણ કદાવર અને બળવાન શરીર જેવા મળે છે.
મારા ઉતારાની નજીકમાં એક સાધુમાગી ઓના ઉપાશ્રમ હતા. તેને ચેાથે માળે સાધુઓ રહેતા. ત્યાં લગભગ પાણાસા વરસના એક વૃદ્ધ તપસ્વી સાધુ હતા. મેં તેઓને કેટલાક પ્રશ્નો કર્યા. તેના ઉત્તરમાં સત્ય કરતાં સાંપ્રદાન યિકતા અને સમભાવ કરતાં ઝનૂન વિશેષ હતાં. એ પ ંજાખી પ્રકૃતિનું પ્રતિબિંબ મને ત્યાં પણ જણાયું
મિનાલી અને ખડાદ
અમૃતસરથી સહરાનપુર થઈ મેરડ જિલ્લાના એક બિનેલી ગામમાં જવાનું હતું. ત્યાં જતાં ખાસ વિશેષતા ફળની અને સ્થળાની અનુભવાઈ. ફ્ળમાં ખાસ કરીને લુકાટ હતાં. આ ફળ મેટા ભેર જેવુ હોય છે અને ગરમીમાં થાય છે, તે ખટુમધુરું, સ્વાદિષ્ટ તથા પુષ્ટિકારક હોય છે. એ ફળા ત્યાં એટલાં બધાં પાર્ક છે કે આ તરફ જેમ નાગપુરી સતરાં પ્રસિદ્ધ છે તેમ ત્યાં સહરાનપુરી લુકાત પ્રસિદ્ધ છે. શેરડી પણ તેટલી જ થાય છે. ઘણાં વર્ષો પહેલાં એકવાર મારા મિત્રે મને કહેલું કે સહરાનપુરનું બજાર કાળા રંગનુ છે. કારણ, ત્યાં શેરડીને લીધે ચેામેર નાખીએ. વાયેલી હોય છે. મા ઉપરાંત આંબાના પાક પણ પુષ્કળ છે. આ પ્રદેશ ગગાયમુનાની મુષ્યના છે. ત્યાં જ્યાં જુએ ત્યાં નહેર માલૂમ પડે છે. નહેરા હેવાને લીધે વરસાદની ખાસ જરૂર રહેતી નથી. અનેક જાતની પેદાશ છતાં ત્યાંના લેાકેામાં કંગાલિયત તેટલી જ છે. અંદરોઅંદર લડવાનું, કોર્ટે ચડવાનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org