SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] વિષયની એટલી બધી છણાવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે અનુભવવા લાગ્યા. એ વખતે હૈં. આનન્દશંકર ધ્રુવજી હતા. આમ એમને પરિચય વધારે ઊડેા ચતા ચાલ્યા. આચાય જ્યારે પ્રસંગ આવતા ત્યારે જેલના મહેમાન થતા. ‘ ભારત ડે' ની ગર્જના થઈ અને જેલા ભરાવા લાગી. આચાર્યજી કાંઈ પાછા ઘેાડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતા. એમનું તપ એટલે નવુ નવુ અધ્યયન અને લેખન. એક વાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ, શ્રી એન. સી. મહેતા હતા; ત્યાં તે આચાર્યજી અચાનક આવી પહોંચ્યા. હું એમના ક્રમના વ્યાધિ વિશે અને જેલમાં ક્રમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તા એમણે જેલમાં પાતે કરેલ સાધનાની વાત કાઢો. મને કહે કે વસુબન્ધુના અભિધ કાશ ' નું મારું ભાષાન્તર કરવું હતું. પહેલાં તા હું જેલમાં ફ્રેન્ચ શીખ્યા. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમા કર્યાં. હું કરી સાથે લાવેલ. એ હિંદી તરજૂમાની મેાટી મેટી દળદાર કાપી મને બતાવી. એમની આ સાધના સાંભળી હું તો એક થઈ ગયા. જ્યારે આચા આવી દાર્શનિક અને ખીજી વિદ્યાની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણી જાહાણાથી અલિપ્ત હતા. " દન અને ચિતન શ્રોતાએ ધન્યતા પણ કાશીમાં જ આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉ-ળપતિ હતા. ત્યાં એરિઅન્ટલ કોન્ફરન્સ ભરાઈ. લખનૌ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારા ઉતારા. અનેક જવાબદારીએ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે, એક વાર તે પોતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુ-મુસલમાન સાક્ષરગૃહસ્થા સાથે પરિચય પણ કરાવ્યે. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શકયો નથી. ત્યાં મહેમાન માટે વ્યવસ્થા તા એટલી બધી સારી હતી કે અમે એવી ધારણા પણ નહિ રાખેલી, પણુ હવે પરિચયને છેલ્લા અધ્યાય આવે છે. Jain Education International ܐ હું વૈશાલીથી પાછે ફ્રી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળા હતા. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુળતિ. આમ તો બધા જ ઉપકુળપતિ દુર્દર્શન અને દુઃસમાગમ હાય છે, પણ આચાર્યંજી વિશે દરેક એમ જ માનતું કે એમને મળવુ એ તેા ઘરની વાત છે. એ હતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249298
Book TitleTejasvi Tarak Acharya Narendradevji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size83 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy