________________
૪૦]
દાન અને ચિંતન
વિનોબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનેબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરકે માત્ર બ્રહ્મા જ નહીં પણ જાગરૂક શ્રદ્ધા પેદા થાય છે. એ દૃષ્ટિએ માત્ર શાસ્ત્ર— પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પવસાન પામે નહીં. ત્યાં સુધી તે ઉપયેાગી નહીં થાય.
,
C
ભૂદાનના વિચાર
"
?
હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તેના આ દેશમાં ઘણાં ચાલે છે, પરંતુ તે બધાંમાં કઈક ને કઈક ખામી હેાય છે. જેતે જનતાનુ કામ કરવું છે, ગરીખેાનાં દુઃખા નિવારવાં છે, તેને માટે આજે પક્ષો ઊભા કરવામાં આવે છે. પક્ષે ઊભા થાય તેને પણ વાંધે નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષી છે તેમાં એક ખીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીમાં (પદયાત્રામાં) જાએ છે તેથી કાંઈ જુદા પડતા નથી. એક ખીજા પ્રત્યે આદર, સદ્ભાવ ને પ્રેમ રહે છે. પક્ષામાં એવું નથી બનતું. બધા નામ તે દેશહિતનું, ગાંધીજીનુ લે છે, પણ તે ધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. · કયા મુદ્દા પર ચૂંટણી લડવી ’ તે કરતાં સામા પક્ષને કેમ ઉતારી પાડવા, ચક્રવર્તી વ્યાજ સાથે ધ્રુષ કેમ જણાવવા, ' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કાઈ પણ ભાગમાં, બીજાનાં દોષદર્શન, નિંદા અને પોતાની ત્રુટિઓ નહી” જેવાની વૃત્તિ-આટલું બધે દેખાય છે. વિનેબાજી આની વચ્ચે એક નવું માન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તા માંધવા જોઇએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવા જોઈ એ તે કબૂલ, પણ દેશમાં જેઓ કામ કરે છે. તેમનામાં જે કરે છે તે કાણ સાર્કરે? બધાનાં મનના મેલ કાણુ કાઢે? અશોક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે મેલે તેથી ખીજાના મનને મેલ નહીં નીકળે; કૃપાલાનીજી જેવા મેાટા વિચારક પણ મેલે તેથી કાઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કાઇને માટે મેલ નથી, જેને સૌ સરખા છે, જેને કાઈ માટે પણ પૂર્વગ્રહ નથી, એવી વ્યક્તિ વિનેબાજી છે. તે જ સૌના મનને મેલ કાઢી શકશે. એને કાઈની પડી નથી: કોંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની, એને બધાયની પડી છે; છતાં કાઈની નથી પડી આવા માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું. જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ છ, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org