________________
અંતે આશ્વાસન કોનાથી મળે છે?
[૨] બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણું આંસ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિયો ઉપર કોઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈ પણ પ્રકારનું છાપું સાંભળીએ –પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈ પણ ભાષાનું હોય, કોઈ પણ કામ, પંથ કે રાષ્ટ્રનું હાય–તે તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શકને જ વાંચીએ છીએ અને વાંચતાંવેંત જ આપણું હૃશ્ય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસ આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઈતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી.
આવું મહારુદન શા માટે? ઉતર મળે છે કે મહાકરુણાને વિગ પડ્યો છે. બાપુજીની કરુણા કેઈ પણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુઃખના તાપથી તપી રહેલ માનવતાને શાનિત આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્ન એ પણ જગતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણીનાં સાધનો સર્વમિ િમવતિ-એ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કઈ આશ્વાસન કે દિલાસે આપવા અશક્ત હાય, જ્યારે અપહૃત સ્ત્રીઓને કેઈ પણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કે પણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણ ચાલી રહી હોય, અને જ્યાં સરકાર કે બીજા શુભેચ્છકેના કઈ પણ પ્રયત્ન કારગત ન થતા હેાય ત્યાં તે દરેક દુઃખીને પિતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતને દમ કેણ ખેંચાવતું? એ તે બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી અમારા માટે કાંઈક કરશે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસે આપતી.
અને બાપુજીને દુઃખની મહાહાળી હારવાનો પ્રયત્ન પણ કે અદ્દભુત ? ને આખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે મારે તે કલકત્તામાં વર્તેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હેળીને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org