SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દ ન [ ૧૨૪૯ સભામાં જેને ગવ તૂટી ગયા છે એવા વાદી પાતાની મિથ્યા આત્મ સંભાવનાથી આવાત પામી આખી રાત અશુભ વિતૌથી ઘેરાયેલા હૃદયવાળા થઈ ઊંધ લઈ શકતા નથી, । ૧૩ । यदि विजयते कथञ्चित्ततोऽपि परिताषभग्नमर्यादः || स्वगुणविकत्थनदुषिक (१) स्त्रीनपि लोकान् खलीकुरुते ॥ १५ ॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः ॥ गलगर्जेनाक्रामन् वैलक्ष्पविनोदनं कुरुते ॥ १६ ॥ જો વાદી કાઈ પણ રીતે તે તો તેથી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશસાથી ફુલાઈ જઈ ત્રણે લોકની અવજ્ઞા કરે છે. પરંતુ જો હારે તે તે વાદી ક્રાધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પોતાની ઝાંખપને દૂર કરે છે. ૫ ૧૫ ॥ ॥ ૧૬ | वादकथां न क्षमते दोघे निःश्वसिति मानभंगोष्णम् । रम्येऽप्यपरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥ १७ ॥ જ્યારે વાદી વાદથા નથી સહી શકતે! ત્યારે માનભગના ભયથી ગમ અને લાંભે નિસાસો મૂકે છે. અને તે રમ્ય સ્થાનામાં પણ બેચેનીથી સંતપ્ત થયેલા હાઈ મિત્રોના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચના ખેલવા લાગે છે. ા ૧૭ || दुस्खमहंकारप्रभवमित्यं सर्वतन्त्रसिद्धान्तः । અથ ચ તમેવાઢસ્તવપરીક્ષાં બ્રિજ રોક્તિ | ૨૮ ॥ સર્વ શાસ્ત્રકારોના એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહં'કારના આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ।। ૧૮ ज्ञेयः परसिद्धान्तः स्वपक्षलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ ૨ ॥ પોતાના પક્ષમળના નિશ્ચયનો ઉપલબ્ધિ ( ખાતરી ) માટે જ બીજાના સિદ્ધાંત જાણી લેવા આવશ્યક છે; પરંતુ સામાના પક્ષને ક્ષે।ભ પમાડવાના ઉદ્દેશથી તેને સિદ્ધાંત જાણવા એ તે સજ્જનો માટે અનાચાર જ છે. ૫ ૧૯ ૫. स्वतायैवोत्थे को नानामतिविचेतन लोकम् ॥ यः सर्वज्ञेन कृतः शक्ष्यति तं वर्तुमेकमतम् ॥ २० ॥ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy