SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૦ 1 દર્શન અને ચિંતન જુદો પડીશ. અંતહિંત સિદ્ધાર્થે જવાબ આપે, “ તારી જેવી ઈચ્છા. અમે તે અમારી રીત છેડવાના નથી.” એ સાંભળી ગોશાલકે રાજગૃહને ભાગ લીધે, પણ રસ્તામાં એને હાથે ખૂબ માર પડવાથી પસ્તાઈ પાછે ભગવાનને મળવા નીકળ્યો. ભદ્રિકાપુરીના છઠ્ઠા ચોમાસામાં ભગવાનને તે મળે. આલ ભિકા નગરીને સાતમા માસા પછી કંડક ગામમાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનસ્થ રહૃા. નિર્લજજ શાલકે વાસુદેવની મૂર્તિના મુખ સામે પુણ્યચિહ્ન ધારણ કર્યું એ વાત જણાયાથી ગામના લેકેએ તેને ખૂબ પીટયો. રાજગૃહમાં આઠમું અને પ્લેચ્છ ભૂમિમાં નવમું ચોમાસું કરી ભગવાન સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગામ તરફ ચાલતા રસ્તામાં તલને એક છેડ જોઈ ગોશાલકે પૂછયું, “હે પ્રભો! આ છેડ ફળશે કે નહિ ?” ભવિતવ્યતાવશ પ્રભુ પિતે જ બોલ્યા, “એ છેડ ફળશે ને બીજા છેડનાં પુષ્પમાં રહેલ સાત જીવ આ પ્રસ્તુત છોમાં તલરૂપે જન્મ લેશે.” જોકે એ વચન ખોટું પાડવા ગેરાલકે એ છોડને ઉખેડી ફેંકી દીધે. પણ ભક્તદેવીએ કરેલ વૃષ્ટિને પરિણામે ભગવાનના કહ્યા મુજબ તે છેડ ફળ્યો. તે કયારેક કોઈ વિશિકાયન તાપસને પજવવાથી ગેરાલક તે તાપસની તેજલેસ્યા અને બેગ . પણ ભગવાને બળતા ગોશાલકને પોતાની રીતલેહ્યા છી બચાવી લીધે, ગોશાલકે તેજોલેસ્થા કેમ પ્રાપ્ત થાય એમ પૂછ્યું: ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે “નિયમધારી થઈ છઠને પારણે મૂઠી જેટલા અડદ અને અંજલિ પ્રમાણે પાણી લેવાથી છ માસને અંતે તે જેલેસ્યા ઉદ્ભવે છે.” કુર્મગ્રામથી સિદ્ધાર્થ પુર જતાં વચ્ચે તલના છોડવાળો પ્રદેશ આવવાથી ગશાલકે કહ્યું: પ્ર પિલે છેડ ઊગ્ય નથી.” પ્રભુએ કહ્યું: “ઉગે છે.” તપાસ કરતાં શાલકને ભગવાનના વચનની પ્રતીતિ થઈ એટલે તેણે સિદ્ધાન્ત બળ કે શરીરનું પરાવર્તન કરી જી પાછા ત્યાં જ પેદા થાય છે. ત્યાર બાદ ભગવાનના કહ્યા મુજબ તેજોલેસ્યા સાધવા ગોશાલક ભગવાનને - ૩૫. તજન્ય એક જાતની શક્તિ જેથી શાપની પેઠે કોઈને બાળી રાકાય. ૩૬. જે વડે દાહ શમાવી શકાય એવી પેજન્ય એકજાતની શક્તિ. ૩૭. છ ટંક આહારને ત્યાગ કરવો તે છ અર્થાત આગલે દિવસે એક ટંક ખાવું, વચ્ચે સળંગ ચાર ટંક તદ્દન નહિ ખાવું અને છેલ્લે દિવસે એક જ ટંક ખાવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy