________________
માંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દગ્દર્શન
[ ૧૧૮૩
પણ સ્વતંત્ર સ્થાન ભોગવતા. વૈશેષિક દાનનું ખીજું નામ પાશુપત કે રાવદૃનક પણ છે.
એક્શનના મૂળ ગ્રન્થ કણાદસૂત્ર નામે આજે ઉપલબ્ધ છે, તેને દશાધ્યાયી પણ કહે છે. એના ઉપર અનેક ભાષ્ય, ટીકા, વિવરણ આદિ ગ્રન્થા લખાયા છે; અને તેમાંથી ખીજા બધાં ભારતીય દર્શનો ઉપર ઓછે વત્તો પ્રકાશ પાડતું વિપુલ સાહિત્ય જન્મ્યું છે અને જિવત પણ છે. એ મહત્ત્વપૂણૅ વૈશેષિક સૂત્રના રચયિતા કાશ્યપ ગાત્રીય કણાદ. એ જ વર્તમાન વૈશેષિક દર્શનના આદ્ય પ્રવક છે. ઋષિ કણાનું બીજું નામ ઔલૂક્યું હોવાથી એક્શનને ઔલુકયદર્શન પણ કહે છે. એ નની ઉત્પત્તિ વિષે બૌદ્ધ ગ્રંથામાંથી તે! કાંઇ વાંચવામાં આવ્યું નથી, પણ એ કણાદ ઋષિ વિષે વૈદિક પુરાણામાં થોડી માહિતી છે. વાયુપુરાણ- આદિ પુરાણા કણાદને ઉલૂક ના પુત્રરૂપે વર્ણવે છે અને રાજશેખર૨૯ તે કહે છે કે મહેશ્વરે ઉલૂક (ધૂડ)નું રૂપ લઈ એ તપસ્વી કણાને છ પદાર્થના ઉપદેશ આપ્યું, જે ઉપરથી એ ઋષિએ વૈશેષિક દર્શન રહ્યું અને ઔલકષર્શન તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. કણાદના એ દશાધ્યાર્થી પ્રમાણૢ સૂત્રગ્રન્થ ઈ. સ. ના પ્રારંભ પહેલાંના લાગે છે.
રાખે છે. કંદમૂળ અને મૂળ ઉપર રહે છે અને પરાણાગત કરવામાં ઉજમાળ રહે છે. તેઓ એ જાતનાં હાય છે : એક સ્ત્રીવિનાના અને બીજા સ્ત્રીવાળા. શ્રીવિનાનાને ઉત્તમ માનવામાં આવે છે. જેએ બ્રહ્મચારી છે તે પંચાગ્નિ તપ તપે છે અને જ્યારે સયમની પરાકાષ્ટાએ પહેચે છે ત્યારે તે નમ્ર જ રહે છે. તેમને નમસ્કાર કરનારા હ નમઃ શિવાય' લે છે અને તે સાધુએ તે નમસ્કાર કરનારા પ્રતિ નમઃ શિવાય' કહે છે.” ત્યાદિ.
જી- જૈન દČન-ગુજરાતી અનુવાદ( ૫૦ બેચરદાસનું) પ્રસ્તાવના પૃ. ૬૬ ટિપ્પણૢ પ.
૨૭. આ માટે જુઓ, ગુણરત્નની ટીકા રૃ. ૧૦૭ તથા માધવાચાય ને સદનસ ́ગ્રહ પૃ. ૨૧૦,
૨૮. વાયુપુરાણુ, પૂખડ, અ૦ ૨૩, બ્રહ્મમહેશ્વરસંવાદ.
૨૯. ૫૦ વિધ્યેશ્વરીપ્રસાદસ પાદિત પ્રશસ્તપાદભાષ્યનું વિજ્ઞાપન પૃ•
૧૧-૫૭.
૩૦. જુએ, હિંદ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ, ભાગ પહેલે પૃ. ૨૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org