SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૬ ] દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો કે તે ક્યારનોયે નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતે. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચરપતિ પ્રભૂતિ વિચારકના અભિપ્રાય પ્રમાણે એ પષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ઠિતંત્રમાં આવેલા વિષયે સંબધી માહિતી “અહિબ્નસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વૃષ્ટિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ' અને દિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયેનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે. પ્રકૃતિમંડળમાં ૩ર વિશે છે. વિકૃતમંડળમાં ૨૮ વિષય છે. ૧ બ્રહ્મતંત્ર ૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર ૬ ભોગકાંડ ૩ શાક્તતંત્ર છ વૃાકાંડ ૪ નિયતિતંત્ર ૮-૧૨ પચલેશ કાંડ ૫ કાલતંત્ર ૧૩--1પ ત્રણ પ્રમાણમાં ૬-૭-૮ ત્રિગુણતંત્ર ૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર ૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર ૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કÚતંત્ર ૧૯ એશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર ૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્રો ૨૧ " લિંગકાંડ ૧૮-૨૨ પાંચ ક્વિાતંત્ર ૨૨ દૃષ્ટિકાંડ (કજિયેને લગતાં) ૨૩ આનુત્રવિકકાંડ ૨૩-૨૭ પાંચ તભાત્રા ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રે ૨૫ સિદ્ધિકાંડ ૨૬ કાલાકાંડ રાક સમયકાંડ ૨૮ મેક્ષકાંડ –હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy