________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
{ ૧૧૦:
કથામાં જૈન ગ્રંથ વેદની ઉત્પત્તિ પાછળથી થયાનું કહે છે, ત્યારે મત્સ્યપુરાણ તે બાબત ગ્રુપ છે. આ અંતર કાઈ ગૂઢ ઐતિહાસિક તથ્ય તરફ લક્ષ્ય ખેંચ્યા વિના રહેતું નથી.
ઋષિએ પૂછ્યું કે સ્વાયંભુવ સ્વર્ગમાં ત્રેતાયુગના આરંભમાં યજ્ઞ કેવી રીતે પ્રવો એ બરાબર કહેા. ઉત્તરમાં સુતે કહ્યુઃ
વિશ્વભુગ ઈંદ્રે યજ્ઞ આરભ્યા ત્યારે અનેક મહર્ષિએ આવ્યા. તે યજ્ઞમાં અન્ય વિધિ સાથે પશુવધ થએલે જોઇ મહિવઓએ ઇને ક્યુ કે તે યજ્ઞમાં પશુવધ નવા જ સ્વીકાર્યો છે. તે પહિં સારૂપ અધમથી ધર્મના નાય આરજ્યેા છે; હિંસા એ ધમ કહેવાય નહીં. આ રીતે સમાવ્યા છતાં ઈંફ્ કાઇ પણ રીતે ન સમજ્યા, અને દાત્રડમાં આવી ગયા. મહિષ અને દ્ વચ્ચે યજ્ઞવિધિ બાબત વિવાદ થયો કે, જંગમ (ચાલતાં પ્રાણી) વડે યજન કરવુ' અથવા સ્થાવર વડે? એ વિવાદને અંત લાવા ઈંદ્ર અને મહિષ આકાશચારી વસુ પાસે પહેાંચ્યા.
44
વસુએ બળાબળના વિચાર કર્યા વિના જ કહી દીધુ કે યજ્ઞમાં પશુઓનું પણ યજન થાય છે અને ફળમૂળાતુિ પણ. જે પ્રાપ્ત થાય—પછી તે જંગમ હાય કે સ્થાવર તે વડે યજ્ઞ કરવા. યજ્ઞના સ્વભાવ હિંસા છે. એમ હું જાણુ હ્યુ. આ પ્રમાણે ઉત્તર સાંભળી મહર્ષિઓએ તે વસ્તુને શાપ આપ્યા જેથી તે આકાશમાંથી નીચે પડી અધગામી થયા. મૂતે કહ્યું કે યજ્ઞમાં હિંસાવિ ધિનું સમર્થન કરવાથી વસુનેા અધઃપાત થયો માટે યજ્ઞમાં હિંસા હાવી ન જોઈ એ. પ્રથમના ઋષિઓએ એ બાબત કર્યું છે કે કાડા ઋષિ તપથી સ્વ પામ્યા છે. અનેક તપાષને ઉંત્તિ, ફળ, મૂળ, શાક અંતે જલપાત્ર સ્વીકારીને સ્વર્ગે ગયા છે. અદ્રોહ, લોભ, ક્રમ, ભૂતા, શર્મ, બ્રહ્મચર્ય, તપ, શૌચ, કરુણા, ક્ષમા, ધૃતિ એ સનાતનધર્મનું ઊંડું મૂળ છે. યજ્ઞ એ દ્રવ્ય અને મંત્રાત્મક છે. તપ એ સમનારૂપ છે. મનુષ્ય યજ્ઞથી દેવાને પ્રાપ્ત કરે છે; જ્યારે તપથી વિરાટપણુ મેળવે છે. એક સન્યાસથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી પ્રકૃતિલય અને જ્ઞાનથી કૈવલ્ય મળે છે. આ પાંચ ગતિ પ્રાપ્તિ માર્ગો છે].” આ રીતે યજ્ઞની પ્રવૃત્તિની બાબત દેશ અને ઋષિઓને વિવાદ પહેલાં સ્વાયંભુવ સમાં થયેલા ત્યારે તે ઋષિ વસુના વાકયોના આદર કર્યો સિવાય જ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બ્રહ્મ, ક્ષેત્ર આદિ અનેક તપઃસિદ્ધો સાંભળવામાં આવે છે. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ધ્રુવ, મેધાતિથિ, વસુ, સુધામા, વિરા, શંખપાદ, રાજસ્તુ, પ્રાચીનહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org