________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૩૧ થઈને પંચાગ્નિ તપ તપીશું? અથવા તપ કરતાં કરતાં મૃત્યુ પામીને પાષાણથી મસ્તક કથારે ભેદાશે? નિર્જન અરણ્યમાં અમારે નિવાસ ક્યારે થશે ?
–ઈત્યાદિ અનેક પ્રકારે ઉપદેશ આપ્યો. ત્યાર બાદ દાનાએ કહ્યું અમોને દીક્ષા આપ. તથાસ્તુ એમ કહી શુક્ર બેલ્યો. “અન્ય દેવેને પ્રણામ ન કરો. એક વાર ભેજન હરત પાત્રમાં કરવું. કેશકીટ રહિત પાણી ઊભા ઊભા પીવું, અન્યની નજર ન પડે તેમ પ્રિય-અપ્રિય વસ્તુને સમાન ગણું વાપરવી-એમ નિયમ અને દીક્ષા આપી. શુક્ર સ્વર્ગે ચાલ્યા ગયા. ત્યાં જઈ તેણે બધી હકીકત દેને કહી એટલે કે નર્મદા તટે આવ્યા. પ્રલાદ વિનાના દેત્યોને જોઈ સંતુષ્ટ થઈ ને નમુચિ આદિ દેને કહ્યું–હે “ ! પહેલાં તમે સ્વર્ગમાં રાજ્ય કર્યું. હવે આ નગ્નમુડી, કમંડલુયુક્ત, વેદપક વ્રત કેમ શરૂ કર્યું છે? ઉત્તરમાં દેએ કહ્યું –હવે અમે અસુરપણું છેડી. ઋષિધર્મ સ્વીકાર્યો છે, દરેક પ્રાણીને ધર્મવૃદ્ધિકારક તત્વ કહીએ છીએ. જા, તું નિર્ભય થઈ સ્વર્ગમાં રાજ્ય કર. એ સાંભળી ઈન્દ્ર સ્વર્ગમાં ગયે. (આનંદશ્રમ ભા૦ ૩, અ. ૧૩, પૃ૦ ૮૨૭).
જેમ લેકે ચંડાળની સામે જોતા નથી તેમ અવૈષ્ણવ બ્રાહ્મણની સામે ન જેવું. કેઈ વૈષ્ણવ હૈય, પછી ભલે તે વર્ણબાહ્ય હેય તેપણું, એના વડે સંસાર પવિત્ર થાય છે. (અ. ૨૪૫, લૅ. ૩૪ તથા અ. ૨પર, લે. પર) જે બ્રાહ્મણે ચકની છાપ લીધી નથી તેને સંગ દૂરથી પરિહર.
(અ. ૨પર બ્લે. ૫૧) દિલીપ–આપે જે જીવ અને પર વગેરેનું સ્વરૂપ કહ્યું, સ્વર્ગ તથા મોક્ષનું સ્વરૂપ તથા તેનાં સાધન કહ્યાં તે બધું હું સમજ્યા. પણું હે ગુરે ! મારા મનમાં એક શંકા છે અને તે એ કે બ્રહ્મા અને દ્ધ મહાભાગવત છતાંય આવા ગહિંત રૂપને કેમ પામ્યા?
વસિષ્ઠ–રાજન ! તમારી શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે. મંદિર પર્વત ઉપર સ્વાયંભુવ મનુના દીર્ધ સત્ર પ્રસંગે શાસ્ત્રપતિ અનેક ઋષિઓ ભેગા થયા. તે વખતે દેવતત્વના સ્વરૂપ વિષે તે રષિઓએ ચર્ચા કરતાં એ પ્રશ્ન કર્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણમાં કયે દેવ અવ્યય, પરમાત્મા અને સનાતન છે? એમાંના કેટલાક ઋષિઓએ અને મહાનમાં મહાન દેવ. કહ્યો. કેટલાકે બ્રહ્માને જ પૂજ્ય કો. કોઈએ સૂર્યને પૂજ્ય જણાવ્યું અને કેઈએ શ્રીપતિને સનાતન જણાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org