________________
સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૧ ઋષિ અને બ્રાહ્મણને આદર ન કરનાર પાખંડીઓ સાથે કુશળ પ્રશ્ન કે વાર્તાલાપ સુધ્ધાં ન કરવો. તેઓને સંસર્ગ આવશે ત્યાજ્ય છે. એ નો એટલા બધા પાપી છે કે જો કોઈ શ્રદ્ધાવાન શ્રાદ્ધ કરતો હોય અને તે તરફ નમોની નજર પડે છે તે શ્રાદ્ધથી પિતરને તૃપ્તિ થતી નથી.
પાખંડીઓ સાથે માત્ર સંભાષણ કરવાથી શું અનિષ્ટ થાય છે તે સમજાવવા પરાશરે ત્રેિયને એક પિતે સાંભળેલું પ્રાચીન આખ્યાન કહ્યું તે આ પ્રમાણે
શતધનુ રાજા અને શૈખ્યા નામે તેની ધર્મપત્ની એ બંને વેદમાર્ગર હતાં. એક વખત ગંગાસ્નાન કર્યા પછી તે રાજાએ પિતાના શિક્ષાગુરુના મિત્ર એક પાખંડી સાથે માત્ર ગુરુના દાક્ષિણ્ય ખાતર સંભાષણ કર્યુંતેને લીધે ભરણ પછી તે રાજા શ્વાનનિમાં જન્મ્યો. અને શૈખ્યા મૌન રહેલી હેવાથી મરણ પછી કાશી રાજાની પુત્રીરૂપે અવતરી. તે બિચારી પતિવ્રતા હોવાથી પિતાના પતિની દુર્દશા જ્ઞાનદષ્ટિએ જોઈ કુંવારી રહી. પેલે જવાન, શિયાળ, વરુ આદિ અનેક હલકી ચનિઓમાં ભટકતે છેવટે મોર યોનિમાં જનક રાજાને ત્યાં અવભૂથ સ્નાન (યાને અંતે કરાતું, તેની સમાપ્તિસૂચક સ્નાન) થી પાપમુક્ત થઈ જનકના પુત્રરૂપે જન્મે. ત્યાર બાદ પેલી કુમારી કાશીરાજપુત્રી તેને પરણી. માત્ર દાક્ષિણ્ય ખાતર સંભાષણ કરવાથી શતધનું આ રીતે નીચ એનિમાં રખડ્યો અને પાખંડી સાથે વાત ન કરતાં મૌન લેવાથી એ ખ્યા રાજપુત્રી થઈ. વેઇનિંદક પાંખડીઓને વિશેષ પરિચય તો. દૂર રહ્યો, પણ એની સાથે સંભાષણ થયું હોય તો તે પાપ નિવારવા સૂર્યદર્શન કરવું જોઈએ. (બંગાળી આવૃત્તિ, અંશ ૩, અ. ૧૭–૧૮)
. મત્સ્યપુરાણ સૂત-સમપુત્ર બુધ, તેને પુત્ર પુરુરવા. પુરુરવાના સૌંદર્યથી આકર્ષાઈ ઉર્વશી તેને વરી. ધર્મ, અર્થ, કામ એ ત્રણેએ પુરુરવાને પિતતાને અનુરૂપ વર અને શાપ આપ્યા. પુસરવાથી ઉર્વશીને આઠ પુત્રો થયા. તેમાંના એક આયુને પાંચ વીર પુત્ર થયા. તેઓમાંના ત્રીજા પુત્ર રજિને સે પુત્રો થયા. રજિએ નારાયણની આરાધના કરી તેથી તેણે પ્રસન્ન થઈ વરે આપ્યાં અને રજિ વિજયી થયે. ત્રણ વર્ષ સુધી દેવાસુર સંગ્રામ ચાલે. પ્રલાદ અને શકના એ ભયાનક યુદ્ધમાં કેઈની હારજીત ન થઈ ત્યારે દેવ અને અસુરે બ્રહ્મા પાસે ગયા અને કેાણ વિજયી થશે એમ પ્રશ્ન કર્યો. જે પક્ષમાં રજિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org