SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ નિગેઇ જાતના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરા [ ૧૦૬૭ કયા છે ? વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં હાસ હાય તેમાં વિકાસ પણ હાય છે. મુક્તિમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અવ્યવહાર–રાશિમાં શું હાસ હાઈ શકે છે ના. તેથી જ તેમાં વિકાસ હાય એમ પણ કહી શકાય નહિ. આત્માની સ્વાભાવિક શક્તિને વિકાસ (કૃષિ) તે જ વૈભાવિક શક્તિના હાસ ( હાનિ ) છે, અને વૈભાવિકતાના વિકાસ તે જ સ્વાભાવિકતાના હાસ છે. અવ્યવહાર–રાશિના વામાં સ્વાભાવિક શક્તિને વિકાસ હેત તે જરૂરી કાષાયિક ( વૈભાવિક ) સ્થિતિના હાસ હાત, પરન્તુ અવ્યવહાર–રાશિનાવામાં સ્વાભાવિક શક્તિના અશે પણ વિકાસ હાતા નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે માપ) સન્ની પંચેન્દ્રિય જીવાની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાનો નથી. સૂતેલા અથવા તે મૂર્છા પામેલા મનુષ્યમાં ક્રોધ, લાભ આદિ કાયિક પરિણામનો સ્પષ્ટ પ્રાદુર્ભાવ ( આવિર્ભાવ કે પ્રકટતા ) નથી, તેથી શું તે મનુષ્યને જાયત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહેવા ? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂર્છાને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃતિ ન કરી શકવા ભાત્રથી મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિગત વેા સની પન્દ્રિય જીવે પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિતી ન્યૂનતા નહિ, પરન્તુ સાધનની અપૂર્ણતા અથવા તો નિમળતા માત્ર છે. સસી પંચેન્દ્રિય જીવામાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહારરાશિનાવામાં આછી છે, કારણ કે અવ્યવહાર–રાશિના વે એક કાટા કાટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસઅન્ય પણ બહુ જ ધાડેા કરી શકે છે, જ્યારે સન્ની પંચેન્દ્રિય મનુષ્ય સિત્તેર કાટાકાટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાયિક માત્રામાં આટલા ફરક હેવા છતાં પણ અવ્યવહાર–રાશિના જ્વા નિકૃષ્ટ જ છે. તેનુ કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે રક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબન્ધ કરી શકતા નથી—સૂતેલા અને મૂતિ મનુષ્યની જેમ. પરન્તુ જો તેમને સાધનો અને શક્તિનો લાભ મળી જાય તે તે જ જીવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249267
Book TitleNigod Jatina Jivasumaha Vishayaka Prashnottaro
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size132 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy