SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ tot ] દન અને સિ’તન જ્વાની અને અન્તિમ સ્થિતિ મુક્ત જીવાની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિની આવૃતતા ( અપ્રકટતા )નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે, તે સમાનતા એ છે કે મુક્ત જ્વા વિસદશ (વૈભાવિક અર્થાત્ કન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિના જીવા અર્થાત્ અનાદિ અનન્ત અભવ્ય જીવો અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવે પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી; એટલે કે જેમ મુક્ત થવા મુક્તિરૂપ સદશ ( સ્વાભાવિક ) પરિામના નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર–રાશિના પેલા જીવા પણ નિગોદ-અવસ્થાયોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય - પરંપરાને જ અનુ ભવ કરે છે. મુક્ત જીવા માહપૂર્ણાંક સુખદુઃખનો અનુભવ કરતા નથી; અને અવ્યવહાર–રાશિના છવે પણ સુખદુઃખને વ્યક્ત ( પ્રકટ )પણે અનુભવી શકતા નથી. મુક્ત વાની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીવાની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકા બન્ને પ્રકારના વામાં સમાનતા હૈાવા છતાં કાઈ નગાધિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરન્તુ સર્વે કાઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, પણ મુક્ત જીવાને શું? તે જ પ્રકારે નિાદના વેને પણ શું ? મુક્ત જીવેને આત, રૌદ્ર ધ્યાનના પ્રસંગેા નથી, તેમ વૈગાદિક જ્વાને પણ નથી. તો પછી નૈગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખના અભાવ છે તે ખીઝમાં અજ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે, પરન્તુ દુઃખનો અભાવ તા બન્ને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાય અને બીજી હેય છે, તેનાં કારણેા શાં? તેને વિચાર કરવા જોઈ એ. આ પ્રશ્નના ઉત્તર ગર્ભિત રીતે તો મળી જ ગયા હરો, તોપણ તેને વધારે સ્પષ્ટ કરીએ. અવ્યવહાર–રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમા ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન ( ઉત્પાત-નિપાત યા વિકાસ અને હ્રાસ અર્થાત્ ચઢાવ–ઉતાર ) થયા કરે છે; દુઃખ-સુખની અનેક અથડામણી તેમાં હાય છે. વિકાસ અને હાસ, જેતે જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાર્ટુને કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે. અવ્યવહારરાશીય વા અને મુક્ત ક્વેમાં ખાસ હાસ અને વિકાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249267
Book TitleNigod Jatina Jivasumaha Vishayaka Prashnottaro
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size132 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy