________________
ભારતીય,દનામાં આધ્યાત્મિક વિકાસક્રમ
[ ૧૦૧૫
પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં પૂર્ણ કલાએ પહોંચે છે. તેથી આ રીતે ભાષ્યકારની વિચારસરણીનું સંક્ષેપમાં પૃથક્કરણ કરીએ તે સાર એટલે જ નીકળે છે કે ક્ષિત, મૂઢ અને વિક્ષિપ્ત એ ત્રણ ભૂમિકાઓમાં અવિકાસ કાળ હોય છે, જ્યારે છેલ્લી એ એકાગ્ર અને નિરુદ્ધ ભૂમિકાઓમાં વિકાસક્રમ અથવા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમ હોય છે.૧ આ પાંચ ભૂમિકાઓ બાદની સ્થિતિ એ મેક્ષિકાળ,
ચેાગવાસિષ્ઠમાં ચેતનની સ્થિતિના સંક્ષેપથી બે ભાગ કરવામાં આવ્યા છે ઃ (૧) અજ્ઞાનમય અને (૨) જ્ઞાનમય. અજ્ઞાનયમ સ્થિતિ એટલે અવિકાસ-કાળ અને જ્ઞાનમય સ્થિતિ એટલે વિકાસકાળ. આ વિકાસકાળ પછી મોક્ષકાળ આવે છે. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગ ી તેને સાત અજ્ઞાન-ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે; જેમકે ( ૧ ) ખી ંવ્રત, ( ૨ ) જાગ્રત, ( ૩ ) મહાજામત, (૪) જાગ્રતત્વમ, ( ૫ ) સ્વમ, (૬) સ્વમજાવ્રત, અને (૭) સુષુપ્તક.૨
1.
૧. આ પાંચ ચિત્તોમાં પહેલાં બે તે અનુક્રમે નેગુણ અને તમેગુણની બહુલતાને લીધે નિ:શ્રેયસપ્રાપ્તિમાં હેતુ થઈ શક્તાં નથી; એટલુ જ નહિ, ખલ્કે તે ઊલટાં નિ:શ્રેયસનાં બાધક છે, જેથી તે ચેગેકાટિમાં ગણાવા યાગ્ય નથી અર્થાત્ તે એ ચિત્તની સ્થિતિમાં આધ્યાત્મિક અવિકાસ ાય છે. વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કયારેક સાત્ત્વિક વિષયમાં સમાધિ મેળવે છે ખરું, પણ તે સમાધિ સામે અસ્થિરતા એટલી ખથી હાય છે કે જેથી તે પણ યાગકાતમાં ગણાવા ચગ્ય નથી. એકાગ્ર અને નિસ્ટ્ એ બે જ ચિત્ત વખતે જે સમાધિ હોય છે તે યાગ કહેવાય છે. એકાગ્ર ચિત્ત વખતે જે ચેાઞ હાય છે તે સમ્પ્રજ્ઞાત અને નિરુધ્ધ ચિત્ત વખતે જે યાગ હોય છે તે અસ પ્રજ્ઞાત. જુઓ પાત જલદર્શન, પાદ ૧, સે. ૧ બ્યાસભાષ્ય તથા વાચસ્પતિ મિશ્રની ટીકા,
'
૨. (૧) પહેલી ભૂમિકામાં અહત્ય-મમત્વ બુદ્ધિની અગૃતિ નથી હાતી, માત્ર તેવી જાગૃતિની ખીજ રૂપે ચેાગ્યતા હેાય છે, તેથી તે બીજાગ્રત કહેવાય છે, આ ભૂમિકા વનસ્પતિ જેવા ક્ષુદ્ર નિકાચમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહુત્રમમત્વ બુદ્ધિ અલ્પાંશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં નાની રાકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અત્યંત-મમત્વ બુદ્ધિ વિશેષ પુષ્ટ હાય છે, તેથી તે મહાન્તગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેત્ર આદિ નિકાયમાં માની શકાય, ( ૪) ચોથી ભૂમિકામાં નગ્રત અવસ્થાના મનેારાત્મ્ય-ભ્રમનો સમાવેશ થાય છે; જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનુ ભાન અને આંઝવામાં પાણીની બુદ્ધિ, આ હેતુથી આ ભૂમિકા જાગ્રતસ્વપ્ન કહેવાય છે. ( ૫ ) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનુ જગ્યા ખાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વપ્ન કહેવાય છે. ( ૬ ) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થાય છતાં પણ ચાલુ રહે છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org