________________
સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા
[૯૮૭ યમી–તે દેવે એક મર્યનું ( તારું) આ અપત્ય ઇચડે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તું તનમાં પ્રવેશ કર. (૩) '
યમ–પહેલાં જે કર્યું નથી (તે કરીએ) ? ઋત બોલનારા અનૂત. બેલીએ ? (હું) પાણીમાં ગંધર્વ, તું) પાણીમાની ચોષિત. તે આપણું નાભિ (ઉત્પત્તિસ્થાન) તે આપણું મોટું સગપણ છે. (૪)
યમી–ગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વષ્ટા, સવિતા જનકે દંપતી કર્યા છે. આનાં વ્રત (નિયમ) કાઈ પી શકતું નથી. આપણે એને પૃથ્વી અને. ઘી ઓળખે છે. (૫)
યમ-–પહેલા દિવસને કોણ જાણે છે? કોણે જે છે? કાણે (તે વિશે) કહ્યું છે? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્ત (મર્યાદા તેડનારી) . પુને લેભાવવા તું શું બોલે છે ? (૬)
યમ–મને યમીને યમનો કામ થયો છે–એક સ્થાનમાં સાથે સૂવા માટે. જયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું. રથને પડાની જેમ ગાઢ થઈએ. (અથવા ઉદ્યમ કરીએ, દેડીએ.) (૭)
યમ–દેવોના જે સ્પશે (ચાર) અહીં ફરે છે તે ઊભા રહેતા નથી, આંખ મીંચતા નથી. હે આહત (ભર્યાદા તોડનારી)! મારાથી અન્યની સાથે. શીઘ્રતાથી તું જ. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮) -
યમી—આને રાત્રિઓ અને દિવસો આપે. સૂર્યનું ચક્ષુ ફરી ફરી ઉદય પામે. ઘમાં અને પૃથ્વીમાં સમાનબધુ મિથુન થાય જોડાય . શ્રેમી યમનું સગપણને ન છાજતું (કૃત્ય) ધાણ કરે. (૯) *
યમ– (એના) ઉત્તર યુગ આવશે જેમાં સગાંઓ સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે (વયના એક કરનાર માટે) બાહુને ઓશીકું કર. હે સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઈ૭. (૧૦)
યમી-–જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય ? જ્યારે નિમંતિ. ( નાશ) આવે ત્યારે બહેન હોય ? કામથી મૂઢ થઈ હું આ બહુ લવું છું. શરીર વડે મારા શરીરને સંપર્ક કર. (૧૧)
યમ– હું તારા શરીર સાથે શરીરને સંપર્ક નહિ કરું. જે બહેનને જાય (સંગ કરે છે તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કરહે સુભગે ! તારે ભાઈ આ ઈચ્છતો નથી. (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org