________________
સન્મતિત અને તેનું મહત્ત્વ
[ ૯૪૩
આંખવાળું (વાદીનું ) મુખ ? કયાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને કાં એકુટિલ વાદ ? ૨
જ્યાં સુધી રંગ ( વાદસ્થલી)માં નથી ઊતરતા ત્યાં સુધી વાદી બગલા જેવા મુગ્ધ દેખાય છે, પણ રગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવા ઉદ્ધૃત અને કઢાર થઈ જાય છે, ૩
ક્ષુલ્લકવાદી, ફૂકડા અને તેતરની પેઠે પૈસાદારાનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને ખાળકા મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. ૪
ખીજાઓએ ( અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સપૂર્ણ શાસ્ત્રઓ છે એમ, દવડે અંગાને કરડે છે. ૫
કલ્યાણા ખીજી જ તરફ છે અને વાષિભા બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે। વાણીના યુદ્ધને કયાંયે કલ્યાણના ઉપાય કહ્યો નથી. છ
વામ્બ્લરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વાંચન કરવાનુ છે એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે કલહથી સુંદર અને તેમ વિચારણા કરવામાં આવે તે તેમાં કશા દ્વેષ ન થાય. ૮
શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પેાતાના પક્ષ સાધે છે, પરંતુ વાકયાની લાળ ચાટનારા અનેક વિદ્રાના એકઠા થઈ ને કલહપ્રધાન એવી કરેાડા કાર્યથી પણ પોતાને પક્ષ સાધી શતા નથી. ૯
વાદી દુષ્ણનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષ્ટક, નવિષયક, જૈતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનખાણુ વિષયક સામર્થ્યની જ ચિંતા કરતા રહે છે. ૧૦
અમુક વાદી હેતુઃ (તર્કન) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતા. વળી અમુક ખીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્ક કથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર ખતે જાણતા છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી, તે ચોથા વાદી પટ્ટુ છે પણ તેને પેાતાની મુદ્ધિ નથી. ૧૧
· અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ ( અસત્ય ઉત્તરા ) ચેોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ યાદી રાત્રિને વખતે વચન અને સુખની કસરત કરે છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org