SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ ] દર્શન અને ચિંતન હતા કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રના ખણખણાટ સભળાતા. તે વખતે અહિંસાના ઉપાસક એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હાવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્રકા' કે રાષ્ટ્રક્રાંતિમાં સાચા જૈન વી રીતે જોડાઈ શકે ? તરત જ ખીજે યુગ એવા આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગોઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાન્તને અનન્ય દાવે કરનાર કેટલાક ત્યાગી અને પડિંત કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન કાં અને કેવી રીતે શકય છે, એ તે પક્ષકારે એ જણાવવું જોઈ એ. જો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તે સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શકયતા કઈ રીતે સંભવે ? છેવટે તે એવા વિચારકાને મતે અહિંસાની શકયતા એક માત્ર મુનિમાગ અને મુનિ-આચારા સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ કુલિત થશે અને મુનિમા કે મુનિ આયાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિષ્ક્રિયતા એવા જ અથ લિત થશે, જેનુ મૂલ્ય તેરાપ’થની નિવૃત્તિ કરતાં જરા પણુ વધારે સિદ્ધ નહિ થાય. દાનના નિષેધ, સાનિક હિસ્રવૃત્તિને નિષેધ; એટલું જ નહિ, પણ વયાપાલન સુધ્ધાંના નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને ખીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવા ગૃહસ્થવર્ગ અને તેટલું વધારેમાં વધારે ધન વગરમહેનતે કે ઓછામાં એછી મહેનતે સધરવાની વૃત્તિવાળા રહે. આ હિંસા કેટલી સુંદર ! ખીજાની સુખસગવડને ભાગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવ નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાને ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને આવી અહિંસાની વિબના અહિંસાનું સ્વરૂપ' ન સમજવાને લીધે આછેવત્તે અરશે. આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક રારૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તે પછી યન્ત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલે કરવા એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિરુધોગીઓને એ કાળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું ખીજું અંગ દલિત જાતિઓને ઉદ્ઘાર છે, કાણુ એવા સમજદાર અહિંસાવાદી હો, જે આ પ્રવૃ ત્તિને સથા અહિંસામૂલક નહિ માને? અને છતાં આપણે જોઈ એ છીએ કે જૈન સમાજના અહિંસાપાસકોએ આ પ્રવૃત્તિને એક જ અવગણી છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249249
Book TitleJivto Anekant
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size261 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy