________________
સિદ્ધાર્થ પત્નીના પુણ્યપ્રકાર
[ ]
ભાવિ યુદ્ધ થનાર સિદ્ધાર્થે તરુણ્વયે લગ્ન કર્યું. એની પત્નીનુ નામ ગાપા. બન્ને શાકયવશનાં હતાં અને નેપાલમાં આવેલ કપિલવસ્તુનાં રહેવાસી. નેપાલ એ પર્વતીય પ્રદેશ છે. સામાન્ય રીતે પર્વતીય જાતિમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીશક્તિ પ્રધાનપદ ભાગવતી જ હોય છે. તેમાંય આજથી હજારો વર્ષ પહેલાંના સ્વાતંત્ર્યની તો વાત જ શી ? વળી કુમાર સિદ્ધાર્થ અને ગોપા જે શાકયવશનાં હતાં તે વંશ પ્રરાક્રમી અને વિશેષે સ્વતંત્રતાપ્રિય હતા; નહિં કે અત્યારે એના વશજો જે સાક્રિયા કહેવાય છે અને ગુલામી મને દશા ભાગવે છે તેના જેવા.
'
'
કરવા
એવી સ્વતંત્ર હવામાં અને સ્વતંત્ર ખાનદાનીમાં ઊછરેલી ગાપા લગ્ન પછી શ્વસુર પક્ષમાં જાય છે ત્યારે કેટલાંક રૂઢિબળો એના ઘૂંઘટ નહિ કાઢવાના, લાજનું વર્ચુન નહિ રાખવાના સ્વસ્થ વલણ સામે કાંઈક અખડાટ માંડે છે. ગેાપાએ જોયું કે આા જવાન સાધારણ સ્ત્રીની જેમ રિસાઈને કે વાંધાવચકા પાડીને કે ગૃહકલહ જન્માવીને ન આપવા, પણ એ વિશેની પોતાની સમજણ અને દૃઢ માન્યતા નિર્ભયપણે રજૂ કરવી. ગેાષાએ તેમ કર્યું અને તે પણ પોતાના સુર શુદ્દોધન આદિવડીલો સમક્ષ પોતાનું વક્તવ્ય વિનમ્રપણે પણ અત્યંત સક્કમપણે રજૂ કરીને. ગાપાની એ ઉક્તિએ અતિહાસિક અવશેષ હાય કે કવિ-લેખક દ્વારા કપાયેલી હાય, તે ગમે તે હા, પણ એ સૂક્તિસંગ્રહ આજની સ્થિતિમાં જ્યાં જ્યાં ઘૂટને લીધે અનેક જાતની ગૂંગળામણુ સ્ત્રીઓને સહેવી પડે છે ત્યાં સર્વત્ર અને પુરુષોને દીવાદાંડીરૂપ થઈ પડે તેમ છે. તેથી અત્રે એ મૂળ સૂક્તિઓના ભાવ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. લલિતવિસ્તર અધ્યાય ૧૨ પૃ. ૧૦૯-૧૮૨ ઉપર આવેલ એ સૂક્તિઓને કાઈ શક્તિશાળી વિલિંગની ગૂજરાતીમાં છન્દોબદ્ધ કરશે તે તે એક ગેય કાવ્ય બની રહેશે અને જો કાઈ યાગ્ય વ્યક્તિ એને સવાદશૈલીએ ગેય નાટથનું રૂપ આપશે તે તે એ ચમત્કારી અસર ઉપજાવશે. એ ઉક્તિ આ રહી :
આજન કપડાનું આવરણ ન હોય તેય જતાં-આવતાં, ઊઠતાંએસતાં બધે જ શેલ્બી નીકળે છે.
૪૪
<6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org